પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 101 to 110 out of 149 Questions
101.
રાસાયણિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું હોય છે ?
(a) -20 કિ.જૂલ.મોલ-1
(b) -200 કિ.જૂલ.મોલ-1
(c) -2 કિ.જૂલ.મોલ-1
(d) -2000 કિ.જૂલ.મોલ-1
Answer:

Option (b)

102.
ભેજવાળી હવામાંથી ભેજ ખેંચી લેવા કયો પર્દાર્થ અધિશોષક તરીકે વપરાય છે ?
(a) ચારકોલ
(b) સિલિકા જેલ
(c) રેતી
(d) માટી
Answer:

Option (b)

103.
ઊંચા ક્રાંતિક તાપમાનવાળા વાયુઓનું અધિશોસણ _____ થાય છે.
(a) ઓછું
(b) અતિશય ઓછું
(c) અલ્પ
(d) વધુ
Answer:

Option (d)

104.
સમતાપી વક્રના પ્રકાર જણાવો.
(a) ત્રણ
(b) પાંચ
(c) સાત
(d) નવ
Answer:

Option (b)

105.
નીચા દબાણે લેંન્ગ્મ્યૂર અધિશોષણ સમતાપીનું સ્વરૂપ જણાવો.
(a) xm=ab-1
(b) xm=ap
(c) mx=ap
(d) xm=ab
Answer:

Option (b)

106.
ઊંચા દબાણે લેંન્ગ્મ્યૂર અધિશોષણ સમતાપી માટે કયું સમીકરણ લાગુ પડશે ?
(a) xm=ab
(b) xm=a.p
(c) x.m=1a.p
(d) xm=ba
Answer:

Option (a)

107.
સંપર્કવિધિમાં કયો ઉદીપક વપરાય છે ?
(a) Fe
(b) Cu
(c) V2O5
(d) NO(g)
Answer:

Option (c)

108.
ઝિયોલાઈટનું રાસાયણિક નામ શું છે ?
(a) એલ્યુમિનો સલ્ફેટ
(b) એલ્યુમિનો કાર્બોનેટ
(c) એલ્યુમિનો સિલિકેટ
(d) કેલ્શિયમ સિલિકેટ
Answer:

Option (c)

109.
ZSM - 5 નો ઉપયોગ જણાવો.
(a) પેટ્રોરસાયણમાં
(b) ઓૈષધ ઉદ્યોગમાં
(c) રંગક બનવવામાં
(d) ખાતરની બનાવટમાં
Answer:

Option (a)

110.
ઉત્સેચકોની હાજરીમાં પ્રક્રિયાના વેગમાં કેટલા ગણો વધારો થાય છે ?
(a) 106 થી 108
(b) 102 થી 104
(c) 108 થી 1020
(d) 1010 થી 1022
Answer:

Option (c)

Showing 101 to 110 out of 149 Questions