પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 111 to 120 out of 149 Questions
111.
ગાય, ભેંસ વગેરે પ્રાણીઓમાં કયો ઉત્સેચક હોવાથી તેઓ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે ?
(a) ઇન્વર્ટેઝ
(b) સેલ્યુલેઝ
(c) યુરેઝ
(d) માલ્ટોઝ
Answer:

Option (b)

112.
કલિલ કણોનો વ્યાસ કેટલો હોય છે ?
(a) 1 Å થી 1000 Å
(b) 1 nm થી 1000 nm
(c) 1 pm થી 1000 pm
(d) 1 dm થી 1000 dm
Answer:

Option (b)

113.
જો વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય, તો તે કલિલને ક્યા પ્રકારનો કલિલ કહેવાય ?
(a) ઘન સોલ
(b) સોલ
(c) એરોસોલ
(d) જેલ
Answer:

Option (b)

114.
ચીઝ એ ક્યા પ્રકારનો કલિલ છે ?
(a) ઘન સોલ
(b) સોલ
(c) એરોસોલ
(d) જેલ
Answer:

Option (d)

115.
માખણ એ ક્યા પ્રકારનો કલિલ છે ?
(a) ઘન સોલ
(b) સોલ
(c) એરોસોલ
(d) જેલ
Answer:

Option (d)

116.
દૂધ એ ક્યા પ્રકાર નો કલિલ છે ?
(a) સોલ
(b) એરોસોલ
(c) જેલ
(d) ઈમલ્શન
Answer:

Option (d)

117.
કીટનાશી છંટકાવ ક્યા પ્રકારનો કલિલ છે ?
(a) સોલ
(b) એરોસોલ
(c) જેલ
(d) ઈમલ્શન
Answer:

Option (b)

118.
સાબુનું ફીણ એ ક્યા પ્રકારનું કલિલ છે ?
(a) પાયસ
(b) એરોસોલ
(c) ધન સોલ
(d) ફીણ
Answer:

Option (d)

119.
જો કલિલમાં વિક્ષેપન માધ્યમ આલ્કોહોલ હોય, તો સોલને કયો સોલ કહેવાય ?
(a) જેલ
(b) હાઈડ્રોસોલ
(c) આલ્કોહોલ
(d) ઈમલ્શન
Answer:

Option (c)

120.
જો વિક્ષેપન માધ્યમ પાણી હોય, તો લાયોફોબિકને _____ કહે છે.
(a) હાઈડ્રોફિલિક
(b) હાઈડ્રોફોબિક
(c) સ્કંદન
(d) મિસેલ
Answer:

Option (b)

Showing 111 to 120 out of 149 Questions