પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 21 to 30 out of 149 Questions
21.
ઉત્સેચકો શેના બનેલા છે ?
(a) કાર્બોહાઈડ્રેટ
(b) લિપિડ
(c) વિટામિન
(d) પ્રોટીન
Answer:

Option (d)

22.
પાણીમાં રેતી નાખી હલાવીને થોડીવાર મૂકી રાખતા રેતી નીચે બેસી જાય છે . આ ઘટનાને શું કહે છે ?
(a) કલિલ દ્રાવણ
(b) સાચું દ્રાવણ
(c) નિલંબન
(d) વિક્ષેપન
Answer:

Option (c)

23.
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બન્ને ઘન સ્વરૂપમાં હોય તેવા કલિલને શું કહે છે ?
(a) ઈમલ્શન
(b) જેલ
(c) એરોસોલ
(d) ઘનસોલ
Answer:

Option (d)

24.
નીચેના પૈકી કયું કલિલ પરિવર્તનીય છે ?
(a) લાયોફિલિક
(b) લાયોફોબિક
(c) હાઈડ્રોફિલિક
(d) (A) અને (C) બન્ને
Answer:

Option (d)

25.
સલ્ફર S8 વિલય એ કયા પ્રકારનું કલિલ છે ?
(a) સમુચ્ચય કલિલ
(b) મિસેલ
(c) બહુઆણ્વિય કલિલ
(d) વિરાટ આણ્વિય કલિલ
Answer:

Option (c)

26.
મિસેલ માટે કયો વિકલ્પ સાચો છે ?
(a) ઈમલ્શન અને જેલ બન્નેનો સમન્વય છે.
(b) અધિશોષિત ઉદ્દીપક છે.
(c) આદર્શ દ્રાવણ છે.
(d) કલિલનો સમુચ્ચય છે.
Answer:

Option (d)

27.
ક્રાંતિક મિસેલ સાંદ્રતા એ સપાટી પરના અણુઓ _____
(a) વિઘટન પામે.
(b) સુયોજિત થાય.
(c) વિયોજિત થાય.
(d) સંપૂર્ણ દ્રાવ્ય થાય.
Answer:

Option (b)

28.
ધનભારીય કલિલ Fe(OH)3 માટે આયનોનો અસરકારક સ્કંદન ક્રમ કયો છે ?
(a) PO4-3  > Cl- > SO4-2
(b) PO4-3  >SO4-2 >  Cl- 
(c) Cl- >SO4-2 >  PO4-3 
(d) SO4-2 >  PO4-3> Cl- 
Answer:

Option (b)

29.
નીચેના પૈકી કયો કલિલમય સોલ બ્રેડિગ ચાપ પદ્ધતિથી બનાવી શકાતો નથી ?
(a) સલ્ફર
(b) સિલ્વર
(c) ગોલ્ડ
(d) પ્લેટિનમ
Answer:

Option (a)

30.
ટિંડલ અસર કલિલના કયા ગુણધર્મ સાથે સંકળાયેલ છે ?
(a) યાંત્રિકીય
(b) સંખ્યાત્મક
(c) પ્રકાશીય
(d) વિદ્યુતીય
Answer:

Option (c)

Showing 21 to 30 out of 149 Questions