પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 11 to 20 out of 149 Questions
11.
ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન સાચું છે ?
(a) ધીમો કે ઝડપી પ્રક્રમ છે.
(b) અધિશોષણ ઍન્થાલ્પીનું મૂલ્ય નીચું છે.
(c) તેમાં અધિશોષક સપાટી પર એક આણ્વિય સ્તર રચાય છે.
(d) સામાન્ય રીતે ઊંચા તાપમાને પરિણમે છે.
Answer:

Option (b)

12.
ભેજને લીધે ઈલેકટ્રોનિક સાધન બગડે નહિ માટે શેનો ઉપયોગ થાય છે ?
(a) ઍલ્યુમિના
(b) સિલિકા જેલ
(c) લોખંડનો ભૂકો
(d) પ્રાણીજ ચારકોલ
Answer:

Option (b)

13.
નીચેના પૈકી કયા વાયુરૂપ અણુની ભૌતિક અધિશોષણ ઍન્થાલ્પી સૌથી વધુ છે ?
(a) Ne
(b) H2O
(c) H2
(d) C2H6
Answer:

Option (b)

14.
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સમીકરણ જણાવો.
(a) xm=Kpn
(b) xm=Kpn2
(c) xm=Kp1n
(d) mx=pKn
Answer:

Option (c)

15.
નીચા દબાણે લેંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે કયું સમીકરણ લાગુ પડશે ?
(a) xm=ba
(b) xm=ap
(c) xm=1np
(d) xm=ab
Answer:

Option (b)

16.
લેંગ્મ્યુરે કઈ સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઇ સમતાપી સમીકરણ ઉપજાવ્યું ?
(a) વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ
(b) વાયુનો ગતિમય સિદ્ધાંત
(c) વાયુના અધિશોષણની માત્રા
(d) આપેલા બધા જ
Answer:

Option (d)

17.
જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં ભાગ ન લે તેને શું કહેવાય ?
(a) અધિશોષક
(b) ઉદ્દીપક
(c) અધિશોષિત
(d) પ્રક્રિયક
Answer:

Option (b)

18.
લેડ ચેમ્બર વિધિથી સલ્ફ્યુરિક ઍસિડ મેળવવાની પદ્ધતિમાં SO3 વાયુ મેળવવાની પ્રક્રિયામાં કયા પ્રકારનો ઉદ્દીપક વપરાય છે ?
(a) સમાંગ ઉદ્દીપક
(b) વિષમાંગ ઉદ્દીપક
(c) ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી
(d) વેનેડિયમ પેન્ટોકસાઈડ
Answer:

Option (a)

19.
વનસ્પતિજ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય છે ?
(a) લોખંડ નો ભૂકો
(b) ઝિંક પાઉડર
(c) રેની નિકલ
(d) વેનેડિયમ પેન્ટોકસાઈડ
Answer:

Option (c)

20.
આકાર-વરણાત્મક ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે ?
(a) નીપજના અણુઓ
(b) પ્રક્રિયકના કદ
(c) ઉદ્દીપકની છિદ્રરચના
(d) આપેલા બધા જ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 149 Questions