પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 1 to 10 out of 149 Questions
1.
બે જથ્થામય કલાઓને અલગ કરતી હદને શું કહે છે?
(a) રેખા
(b) બિંદુ
(c) સ્લેશ
(d) અંતરાપૃષ્ઠ
Answer:

Option (d)

2.
અંતરાપૃષ્ઠ કઈ બાબત પર આધાર રાખે છે ?
(a) જથ્થામય કલામાં રહેલા અણુના કદ પર
(b) જથ્થામય કલામાં રહેલા અણુના વજન પર
(c) જથ્થામય કલામાં રહેલા અણુઓંની સંખ્યા પર
(d) જથ્થામય કલામાં રહેલા અણુઓંની ભૌતિક સ્થિતિ પર
Answer:

Option (a)

3.
નીચેનામાંથી કયું પૃષ્ઠઘટનાનું ઉદાહરણ નથી?
(a) વિલયન
(b) ક્ષારણ
(c) વિદ્યુતધ્રુવ પ્રક્રિયા
(d) સમાંગ ઉદ્દીપન
Answer:

Option (d)

4.
ધાતુઓનું પૃષ્ઠ સંપૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરવા કેટલા પાસ્કલ ઉચ્ચ શૂન્યાવકાશની જરૂર પડે છે ?
(a) 10-8 થી 10-9
(b) 10-8 થી 10-10
(c) 10-6 થી 10-9
(d) 10-8 થી 10-7
Answer:

Option (a)

5.
સપાટી પરથી અધીશોષિત થયેલા અણુઓ કોઈ કારણસર છૂટા પડી જાય તે ઘટનાને શું કહે છે ?
(a) શોષણ
(b) અવશોષણ
(c) અધિશોષણ
(d) અપશોષણ
Answer:

Option (d)

6.
અધિશોષણને લીધે
(a) પૃષ્ઠ ઊર્જા ઘટે.
(b) પૃષ્ઠ ઊર્જા વધે.
(c) પૃષ્ઠ ઊર્જાનું મૂલ્ય શૂન્ય થાય.
(d) કોઈ ફેરફાર ન થાય.
Answer:

Option (a)

7.
ઘન સપાટી પર થતા વાયુઓના અધિશોષણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
(a) બાષ્પાયન
(b) પૃષ્ઠતાણ
(c) સંઘનન
(d) શોષણ
Answer:

Option (c)

8.
જે પદાર્થનું અધિશોષણ થાય તેને શું કહે છે ?
(a) અધિશોષક
(b) અધિશોષિત
(c) અવશોષક
(d) અવશોષિત
Answer:

Option (b)

9.
નીચેના પૈકી કયો પદાર્થ અધિશોષક નથી ?
(a) ખાંડ
(b) માટી
(c) સિલિકાજેલ
(d) ઍલ્યુમિના
Answer:

Option (a)

10.
ભૌતીક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે કેવા પ્રકારનું આકર્ષણબળ રહેતું હોય છે ?
(a) વાન્ ડર વાલ્સ
(b) પ્રબળ રાસાયણિક
(c) ગુરુત્વાકર્ષણ
(d) ધાત્વિક બંધ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 149 Questions