11. |
ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન સાચું છે ?
|
||||||||
Answer:
Option (b) |
12. |
ભેજને લીધે ઈલેકટ્રોનિક સાધન બગડે નહિ માટે શેનો ઉપયોગ થાય છે ?
|
||||||||
Answer:
Option (b) |
13. |
નીચેના પૈકી કયા વાયુરૂપ અણુની ભૌતિક અધિશોષણ ઍન્થાલ્પી સૌથી વધુ છે ?
|
||||||||
Answer:
Option (b) |
14. |
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સમીકરણ જણાવો.
|
||||||||
Answer:
Option (c) |
15. |
નીચા દબાણે લેંગ્મ્યુર અધિશોષણ સમતાપી માટે કયું સમીકરણ લાગુ પડશે ?
|
||||||||
Answer:
Option (b) |
16. |
લેંગ્મ્યુરે કઈ સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઇ સમતાપી સમીકરણ ઉપજાવ્યું ?
|
||||||||
Answer:
Option (d) |
17. |
જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પરંતુ પ્રક્રિયામાં ભાગ ન લે તેને શું કહેવાય ?
|
||||||||
Answer:
Option (b) |
18. |
લેડ ચેમ્બર વિધિથી સલ્ફ્યુરિક ઍસિડ મેળવવાની પદ્ધતિમાં વાયુ મેળવવાની પ્રક્રિયામાં કયા પ્રકારનો ઉદ્દીપક વપરાય છે ?
|
||||||||
Answer:
Option (a) |
19. |
વનસ્પતિજ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય છે ?
|
||||||||
Answer:
Option (c) |
20. |
આકાર-વરણાત્મક ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર શેના પર રહેલો છે ?
|
||||||||
Answer:
Option (d) |