d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 41 to 50 out of 87 Questions
41.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી નથી ?
(a) 2Na2CrO4 + 2H+ → Na2Cr2O7 + 2N+ + H2O
(b) 2MnO2 +4KOH + O2 → 4KMnO4 + H2O
(c) Cr2O7-2 + 6Fe+2 + 14H+ → 2Cr+3 + 6Fe+3 + 7H2O
(d) 2Cu + 2H2SO4 + O2 → 2CuSO4 + 2H2O
Answer:

Option (b)

42.
MnO2 નું KOH સાથે પીગલન કરતાં રંગીન સંયોજન બને છે. તે નીપજ તથા રંગ જણાવો.
(a) K2MnO4, લીલો જાંબલી
(b) KMnO4, જાંબલી
(c) Mn2O3, બદામી
(d) Mn3O4, કાળો
Answer:

Option (a)

43.
નીચેના પૈકી કયું તત્વ રેડિયોસક્રિય છે ?
(a) Pr
(b) Pm
(c) Gd
(d) Tm
Answer:

Option (b)

44.
Y+3, La+3, Eu+3 અને Lu+3 ની આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે ?
(a) Y+3 < La+3 < Eu+3 < Lu+3
(b) Y+3 < Lu+3 < Eu+3 < La+3
(c) Lu+3 < Eu+3 < La+3 < Y+3
(d) La+3 < Eu+3 < Lu+3 < Y+3
Answer:

Option (b)

45.
ધાતુના હાઈડ્રોકસાઈડની બેઝીક પ્રબળતા માટેનો સાચો ક્રમ કયો વિકલ્પ દર્શાવે છે ?
(a) Al(OH)3 < Lu(OH)3 < Ce(OH)3 < Ca(OH)2
(b) Ca(OH)2 < Al(OH)3 < Lu(OH)3 < Ce(OH)3
(c) Lu(OH)3 < Ce(OH)3 < Al(OH)3 < Ca(OH)2
(d) Lu(OH)3 < Ce(OH)3 < Ca(OH)2 < Al(OH)3
Answer:

Option (a)

46.
કેમેરામાં વપરાતા ઊંચા વક્રીભવનાંકવાળા ઓપ્ટિકલ કાચની બનાવટમાં લેન્થેનાઈડના ક્યા ક્ષાર ઉપયોગી છે ?
(a) કાર્બોનેટ
(b) નાઈટ્રેટ
(c) ઓક્સાઈડ
(d) હાઈડ્રોકસાઈડ
Answer:

Option (c)

47.
લેન્થેનાઈડ સંકોચન શા કારણે પરિણમે છે ?
(a) 4f-કક્ષકના ઈલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રોન પર થતી યોગ્ય રક્ષક અસર (સ્ક્રીનિગ અસર) (appreciable shilding)
(b) 5d-કક્ષકના ઈલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રોન પર થતી યોગ્ય રક્ષક અસર (સ્ક્રીનિગ અસર)
(c) Ce થી Lu સુધીના તત્વોના સમાન અસરકારક કેન્દ્રીય વીજભારને લીધે
(d) 4f-કક્ષકના ઈલેક્ટ્રોન વડે બાહ્યતમ કક્ષાના ઈલેક્ટ્રોન પર થતી અપૂર્ણ રક્ષક અસર (સ્ક્રીનિગ અસર)
Answer:

Option (d)

48.
નીચેના પૈકી ક્યા લેન્થેનાઈડ તત્વની સામાન્ય ઓક્સીડેશન અવસ્થા +2 અને +3 છે ?
(a) La
(b) Nd
(c) Ce
(d) Eu
Answer:

Option (d)

49.
લેન્થેનોઇડ્સ એટલે ______ .
(a) છઠ્ઠા આવર્તની (Z = 90 થી 103) 4f-કક્ષકમાં આવેલાં 14 તત્વો
(b) સાતમા આવર્તની (Z = 90 થી 103) 5f-કક્ષકમાં આવેલાં 14 તત્વો
(c) છઠ્ઠા આવર્તની (Z = 58 થી 71) 4f-કક્ષકમાં આવેલાં 14 તત્વો
(d) સાતમા આવર્તની (Z = 50 થી 71) 4f-કક્ષકમાં આવેલાં 14 તત્વો
Answer:

Option (c)

50.
____ એ એક્ટિનાઈટ શ્રેણીનું તત્વ છે.
(a) Ta
(b) U
(c) Au
(d) Yb
Answer:

Option (b)

Showing 41 to 50 out of 87 Questions