d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 51 to 60 out of 87 Questions
51.
સંક્રાતિ તત્વોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) d5 ઈલેક્ટ્રોન રચના પૂર્ણ થયા બાદ 3d-કક્ષકના ઈલેક્ટ્રોનની બંધ બનાવવામાં ભાગ લેવાની વૃત્તિ ઘટે છે.
(b) સામાન્ય ઓક્સીડેશન-સ્થિતિ ઉપરાંત કેટલાક સંકીર્ણમાં આ શ્રેણીનાં તત્વોની શૂન્ય ઓક્સીડેશન-સ્થિતિ પણ જોવા મળે છે.
(c) મહત્તમ ઓક્સીડેશન-સ્થિતિએ સંક્રાતિ તત્વ બેઝિક વર્તણૂક દર્શાવે છે અને ધન વીજભારયુક્ત સંકીર્ણ બનાવે છે.
(d) પ્રથમ પાંચ સંક્રાતિ તત્વો (Sc થી Mn) ની મહત્તમ ઓક્સિડેશન-સ્થિતિમાં 4s અને 3d-કક્ષકના બધા જ ઈલેક્ટ્રોન બંધનમાં ભાગ લે છે.
Answer:

Option (c)

52.
લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઈડ્સ નીચેના પૈકી કઈ બાબતમાં સમાનતા ધરાવે છે ?
(a) ઈલેક્ટ્રોન રચના
(b) ઓક્સિડેશન-સ્થિતિ
(c) આયનીકારણ ઊર્જા
(d) સંકીર્ણની બનાવટમાં
Answer:

Option (b)

53.
કોપરના વિદ્યુતવિભાજનથી શુદ્ધિકરણ દરમિયાન કેટલુંક સોનું ક્યાં જમા થાય છે ?
(a) કેથોડ
(b) વિદ્યુતધ્રુવ
(c) કેથોડપંક
(d) એનોડપંક
Answer:

Option (d)

54.
[NiX4]2- માં નિકલના અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા અને સંકીર્ણનો આકાર જણાવો.
(a) 2, સમતલીય ચોરસ
(b) 2, સમચતુષ્ફલકીય
(c) 1, સમતલીય ચોરસ
(d) 1, સમચતુષ્ફલકીય
Answer:

Option (b)

55.
કઈ ધાતુ એક કરતાં વધુ ઓક્સીડેશન અવસ્થાઓ ધરાવતી નથી ?
(a) Zn
(b) Co
(c) Ti
(d) Mn
Answer:

Option (a)

56.
દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનાં તત્વોની _____-કક્ષક ઈલેકટ્રૉનથી અપૂર્ણ ભરાયેલી હોય છે.
(a) 3d
(b) 4d
(c) 5d
(d) 6d
Answer:

Option (b)

57.
કઈ અસરને કારણે ઈલેકટ્રૉન સૌપ્રથમ 3d-કક્ષકને બદલે 4s-કક્ષકમાં દાખલ થાય છે ?
(a) ઈલેકટ્રૉનિક
(b) કેન્દ્રત્યાગી આકર્ષણ બળ
(c) સ્ક્રીનિંગ
(d) કેન્દ્રગામી અપાકર્ષણ બળ
Answer:

Option (c)

58.
Vની સૌથી વધુમાં વધુ અૉક્સિડેશન અવસ્થા ધરાવતાં સંયોજનોને શું કહે છે ?
(a) વેનેડેટ્સ
(b) અૉક્સો-હેલો
(c) ક્રોમેટ
(d) મૅગેનેટ
Answer:

Option (a)

59.
કયા વૈજ્ઞાનિકોએ મિશ્રધાતુ મેળવવા માટેના નિયમો રજૂ કર્યા હતા ?
(a) ગાઉડસ્મિટ અને ઉહ્લેનબેક
(b) શુલ્ઝ અને હાર્ડી
(c) મુલિકન અને હૂંડ
(d) હ્યુમ અને રોથરી
Answer:

Option (d)

60.
ચલણી સિક્કા બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(a) 15થી 25% Ni ધરાવતી ક્યુપ્રોનિકલ
(b) 5થી 15% Cu ધરાવતી ક્યુપ્રોનિકલ
(c) 45થી 50% Ni ધરાવતી ક્યુપ્રોનિકલ
(d) 50થી 55% Ni ધરાવતી ક્યુપ્રોનિકલ
Answer:

Option (a)

Showing 51 to 60 out of 87 Questions