સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 71 to 80 out of 114 Questions
71.
કયું સંકીર્ણ વધુમાં વધુ સમઘટકો ધરાવે છે ?
(a) [Co(en)2Cl2]+
(b) [CoCl2(NH3)4]+
(c) [Pt(NH3)2Cl2]
(d) [Co(NH3)5Cl]2+
Answer:

Option (a)

72.
નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ધરાવે છે ?
(a) ડાયએમ્માઇન ડાયકલોરાઈડો પ્લેટિનમ (III)
(b) પેન્ટાએમ્માઇન નાઈટ્રોકોબાલ્ટ (III) આયોડાઇડ
(c) ટ્રિસ (ઈથિલીન ડાયએમાઇન) કોબાલ્ટ (III) બ્રોમાઇડ
(d) ટ્રાન્સ-ડાયસાયનો બિસ (ઈથિલીન ડાયએમાઇન) ક્રોમિયમ (III) કલોરાઈડ
Answer:

Option (c)

73.
નીચેનામાંથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા _____ માં છે.
(a) પેન્ટાએમ્માઇન નાઈટ્રો કોબાલ્ટ (III) આયોડાઇડ
(b) ડાયએમ્માઇન ડાયકલોરાઈડો પ્લેટિનમ (III)
(c) ટ્રાન્સ-ડાયસાયનો બિસ (ઈથિલીન ડાયએમાઇન) ક્રોમિયમ (III) કલોરાઈડ
(d) ટ્રીસ (ઈથિલીન ડાયએમાઇન) કોબાલ્ટ (III) બ્રોમાઇડ
Answer:

Option (d)

74.
અષ્ટફલકીય સંકીર્ણમાં eg-કક્ષકોની ઊર્જામાં _____ જેટલો વધારો થાય છે.
(a) 350
(b) 250
(c) 450
(d) 150
Answer:

Option (a)

75.
અષ્ટફલકીય સંકીર્ણમાં eg તેમજ t2g કક્ષકો વચ્ચેનો ઊર્જા તફાવત Δ0 તેમજ યુગ્મીકરણ ઊર્જા P હોય. વળી જો Δ0 < P હોય, તો _____ .
(a) નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરતા લિગેન્ડ જોડાયા હશે.
(b) ઊંંચા સ્પિન ધરાવતા સંકીર્ણ બનશે.
(c) તેમાં ચોથો ઇલેક્ટ્રોન eg-કક્ષકમાં જોડાશે તેમજ ઇલેક્ટ્રોનિક બંધારણ (t2g)3(eg)1 થશે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

76.
Ti3+ આયન ધરાવતો સંકીર્ણ ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા દ્રશ્યપ્રકાશનું શોષણ કરે, તો નીચે પેૈકી કયું સંક્રમણ ઇલેક્ટ્રોન માટે જોવા મળશે ?
(a) t2g0eg1 → t2g1eg0
(b) t2g2eg0 → t2g1eg1
(c) t2g1eg1 → t2g0eg2
(d) t2g1eg0 → t2g0eg1
Answer:

Option (d)

77.
જેૈવિક પ્રક્રિયામાં સવર્ગ સંયોજનો ખૂબ મહત્વ ધરાવે છે, આ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) સાયનોકોબાલેમાઇન B12 વિટામીન CO ધાતુ તત્ત્વ ધરાવે છે.
(b) લોહીનું અંતિમ રંજકદ્રવ્ય હીમોગ્લોબિન આયર્ન તત્ત્વ ધરાવે છે.
(c) લીલી વનસ્પતિમાં રહેલું લીલા રંગનું કલોરોફિલ કેલ્શિયમ તત્ત્વ ધરાવે છે.
(d) કાર્બોકિસ પેપ્ટાઈડેઝ-A Zn તત્ત્વ ધરાવતું ઉત્સેચક છે.
Answer:

Option (c)

78.
નીચેનામાંથી ક્યા અષ્ટફલકીય સંકીર્ણ માટે આયનીય વાહકતા સૌથી વધારે હશે ?
(a) PtCl4.5NH3
(b) PtCl4.4NH3
(c) PtCl4.3NH3
(d) PtCl4.2NH3
Answer:

Option (a)

79.
વનસ્પતિમાં રહેલો ક્લોરોફિલ કઈ ધાતુનું સંકીર્ણ સંયોજન છે ?
(a) મૅગેનીઝ
(b) મૅગ્નેશિયમ
(c) મોલિબ્લેડનમ
(d) મરકયુરી
Answer:

Option (b)

80.
ધાતુ-આયનની પ્રાથમિક સંયોજકતા કેવા પ્રકારની સંયોજકતા છે ?
(a) આયોનિક
(b) બિનઆયોનિક
(c) ધ્રુવીય
(d) અધ્રુવીય
Answer:

Option (a)

Showing 71 to 80 out of 114 Questions