સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 91 to 100 out of 114 Questions
91.
[Ni(CN)4]2- સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા જણાવો.
(a) 1.73 BM
(b) 2.83 BM
(c) 3.87 BM
(d) શૂન્ય
Answer:

Option (d)

92.
ફેરિક ક્લોરાઈડના જલીય દ્રાવણમાંના એકવા સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે ?
(a) 5.90 BM
(b) 4.96 BM
(c) 4.90 BM
(d) 5.96 BM
Answer:

Option (d)

93.
[Fe(H2O)6]3+ સંકીર્ણ આયનની ભૌમિતિક રચના જણાવો.
(a) સમચતુષ્ફલકીય
(b) સમતલીય સમચોરસ
(c) અષ્ટફલકીય
(d) ત્રિકોણીય દ્વિપિરામિડલ
Answer:

Option (c)

94.
[Co(NH3)4Cl2]Cl જલીય દ્રાવણમાં કુલ કેટલા આયનો આપે છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

95.
[Co(ONO)(NH3)5]SO4નું IUPAC નામ _____ છે.
(a) પેન્ટાએમાઈન નાઇટ્રાઇટો કોબાલ્ટ (III) સલ્ફેટ
(b) નાઇટ્રિટો પેન્ટાએમિનો કોબાલ્ટ (III) સલ્ફેટ
(c) નાઇટ્રિટો પેન્ટાએમિડો કોબાલ્ટ (III) સલ્ફેટ
(d) નાઇટ્રિટો પેન્ટાએમાઈન કોબાલ્ટ (II) સલ્ફેટ
Answer:

Option (a)

96.
લિવો અને ડેક્ષ્ટ્રો સમઘટકને અનુક્રમે _____ કહેવાય છે.
(a) ( + ) અને ( - )
(b) ( - ) અને ( + )
(c) ( + ) અને ( + )
(d) ( - ) અને ( - )
Answer:

Option (b)

97.
ફેરોસિન _____ બંધારણ ધરાવે છે.
(a) સમચતુષ્ફલકીય
(b) ત્રિકોણીય દ્વિપિરામીડલ
(c) અષ્ટફલકીય
(d) સૅન્ડવિચ
Answer:

Option (d)

98.
પુખ્ત વયની દરેક વ્યક્તિને દરરોજ આશરે કેટલા માઈક્રોગ્રામ વિટામીન B12ની જરૂરત હોય છે ?
(a) 0.5
(b) 15
(c) 1.5
(d) 1.05
Answer:

Option (c)

99.
[Cu(H2O)4]2+ કેટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું અવશોષણ કરે છે ?
(a) 600 nm
(b) 500 nm
(c) 700 nm
(d) 300 nm
Answer:

Option (a)

100.
ક્રોમિયમ (III) સંકીર્ણનું અણુસૂત્ર H12O6Cl3Cr છે. તે પોતાના સાચા વજનના 6.75% વજન H2SO4 સાથે પ્રક્રિયા કરવાથી ગુમાવે છે, તો તે નીચેનામાંથી કયું સંકીર્ણ હશે ? (Cr=52, Cl=35,O=16,H=1 ગ્રામ/મોલ)
(a) [Cr(H2O)6Cl3]
(b) [Cr(H2O)5Cl]Cl[Cr(H2O)6Cl3]·H2O
(c) [Cr(H2O)4Cl2]Cl·2H2O
(d) [Cr(H2O)4Cl]Cl2·2H2O
Answer:

Option (b)

Showing 91 to 100 out of 114 Questions