સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 41 to 50 out of 130 Questions
41.
A= સમતલમાં આવેલ બધી રેખાઓનો ગણ. A પરનો સંબંધ S = {(l, m)/m અથવા l y} એ_____
(a) સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી
(b) સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત નથી
(c) સ્વવાચક નથી, સંમિત છે, પરંપરિત છે
(d) સામ્ય સંબંધ છે.
Answer:

Option (a)

42.
f:R--32R--32, f(x)=3x+22x+3 તો
(a) f-1(x)=2-3x2x-3
(b) f એક-એક નથી, વ્યાપ્ત છે.
(c) f એક-એક છે, વ્યાપ્ત નથી.
(d) f એક-એક નથી, વ્યાપ્ત નથી.
Answer:

Option (a)

43.
જો f:RR, f(x)=loge(x+1+x2) તો f-1x =_____
(a) ex+e-x2
(b) 2ex+e-x
(c) ex-e-x2
(d) x
Answer:

Option (c)

44.
જો f:[0, 2]R અને g(x)=f(4x2-1) તો Dg =_____
(a) [0, 2]
(b) -12, 12
(c) [-2, 2]
(d) આપેલ પૈકી એકપણ નહીં
Answer:

Option (d)

45.
g:RR, g(x)=3+x3 અને fgx=2-x3+x તો f(x)=_____
(a) x3-9x2+26x-22
(b) x3-9x2+9x-5
(c) x3+9x2-9x-5
(d) x3-9x2+9x+5
Answer:

Option (c)

46.
ધારો કે f:{x, y, z}1, 2, 3 એક-એક વિધેય છે.જો fx=1, fy1 અને fx2 પૈકી કોઈ એક સત્ય હોય તો f-11 =_____
(a) x
(b) y
(c) z
(d) ન મળે.
Answer:

Option (b)

47.
f:RR, fx=x2+1 તો f-1-2f-117 =_____
(a) ±1, ±4
(b) 0, ±4
(c) ±4
(d) 0, ±1
Answer:

Option (c)

48.
જો [x] એ પૂર્ણાક ભાગ વિધેય હોય અને x=x-x તો fx=x+r=1100x+r100 =_____
(a) 4[x]+{x}
(b) 2x
(c) x
(d) 4[x]+100{x}
Answer:

Option (c)

49.
ધારો કે f:NY, fx=4x+3 જ્યાં Y=4x+3/xN જો f નું વ્યસ્ત મળતુ હોય અને તે g:YN હોય તો =_____
(a) gy=y-34
(b) gy=3y+43
(c) gy=4+y+34
(d) gy=y+34
Answer:

Option (a)

50.
જો Q+ પર a*b=ab3,તો 3*15*12 =_____
(a) 360
(b) 130
(c) 3160
(d) 5160
Answer:

Option (b)

Showing 41 to 50 out of 130 Questions