સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 51 to 60 out of 130 Questions
51.
જો g(x) યુગ્મ અને h(x) અયુગ્મ વિધેય હોય અને fx=2+3x2-2x3+5x4=gx+hx હોય તો h(2)=_____
(a) 16
(b) -2
(c) -16
(d) 2
Answer:

Option (c)

52.
જો Q+ પર a*b=10ab હોય તો 0.01 નો વ્યસ્ત______છે.
(a) 100
(b) 10
(c) 1100
(d) 1
Answer:

Option (d)

53.
જો f:RR, fx=x2+2x+1 અને g:RR તથા fgx=x2+6x+9 તો g(2)=_____
(a) 4
(b) 9
(c) 5
(d) 8
Answer:

Option (a)

54.
વિધેયો f:RR, fx=2x+12 અને g:RR, gx=x-2 માટે gof23=
(a) 56
(b) -65
(c) 65
(d) -56
Answer:

Option (d)

55.
A=1,2,3, B=1,4,9, f:AB, fx=x2 તો f-1=_____
(a) {(1,1),(2,2),(3,3)}
(b) {(1,1),(2,4),(3,9)}
(c) {(1,1),(4,2),(9,3)}
(d) {(1,1),(2,4),(9,3)}
Answer:

Option (c)

56.
A=1, 2, 3,..., 10, S=x, y | y=2x કેવો સંબંધ છે ?
(a) સ્વવાચક છે.
(b) સંમિત છે.
(c) પરંપરિત છે.
(d) આ પૈકી એક પણ નહિ.
Answer:

Option (d)

57.
ગણ R પર S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે: a, bS1 + ab>0, a, bR,  તો S _____
(a) સામ્ય છે.
(b) સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી
(c) સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત નથી
(d) સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત છે
Answer:

Option (c)

58.
A=1, 2, 3, ..., 14, 15, S= x, y | y=5x; x, yA, તો S _____
(a) સ્વવાચક છે, સંમિત અને પરંપરિત નથી.
(b) સ્વવાચક અને સંમિત છે પરંપરિત નથી.
(c) સ્વવાચક, સંમિત, પરંપરિત છે.
(d) સ્વવાચક,સંમિત તેમજ પરંપરિત નથી.
Answer:

Option (d)

59.
ધારો કે, LXY સમતલમાં આવેલ રેખાઓનો ગણ છે.નીચેના પૈકી કયો સંબંધ સામ્ય છે ?
(a) xSy x y
(b) xSy ⇔ x ΙΙ y
(c) xSy ⇔ x = y અથવા x ΙΙ y
(d) xSy ⇔ x = y અથવા x અથવા x ΙΙ y
Answer:

Option (d)

60.
f : R → R, f(x) = 2 - 3x માટે f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (a)

Showing 51 to 60 out of 130 Questions