સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 31 to 40 out of 187 Questions
31.
સદિશ (2, 4, -3) ને લંબ અને XZ - સમતલમાં આવેલ એકમ સદિશ :
(a) ±113(3,0,2)
(b) ±113(-3,0,2)
(c) ±113(3,0,-2)
(d) ±113(3,0,2)
Answer:

Option (d)

32.
જો એકમ સદિશો a અને b વચ્ચેનો ખૂણો θ હોય તો a-b = _____
(a) sinθ2
(b) 2sinθ2
(c) cosθ2
(d) 2cosθ2
Answer:

Option (b)

33.
જો a+b = a-b તો સદિશો a અને b
(a) પરસ્પર લંબ છે.
(b) સમાંતર છે.
(c) બન્ને વચ્ચેનો ખૂણો π4 છે.
(d) બન્ને વચ્ચેનો ખૂણો π6 છે.
Answer:

Option (a)

34.
જો a+b2=a2+b2 તો
(a) a+b=a+b
(b) a=b
(c) ab
(d) ab
Answer:

Option (c)

35.
જો a=i+j+k , b=i-j+k અને ca ને લંબ તથા a અને b ના સમતલનો એકમ સદિશ હોય તો a અને c બન્નેને લંબ એકમ સદિશ _____ છે.
(a) 1162i-j+k
(b) 12i+j
(c) 12j+k
(d) 12i+k
Answer:

Option (d)

36.
જો p=b×ca b c, q=c×aa b c, r=a×ba b c એ વિષમતલીય સદિશો હોય તો a+b+c·p+q+r = _____
(a) 3
(b) 2
(c) 1
(d) 0
Answer:

Option (a)

37.
A12,0,12 અને B12,-1,-12 માટે AB ના દિક્ખૂણાઓ _____ છે.
(a) π2,3π4,π4
(b) π2,π4,π4
(c) π2,3π4,3π4
(d) આમાંથી એકપણ નહીં.
Answer:

Option (a)

38.
જો બિંદુઓ pa+b-c, Q2a+b અને Rb+tc સમરેખ હોય તો t = _____ જ્યાં a,b,c વિષમતલીય સદિશો છે.
(a) - 2
(b) - 12
(c) 12
(d) 2
Answer:

Option (a)

39.
જેમના સ્થાનસદિશો 20i+pj, 5i-j અને 10i-13j હોય તે બિંદુઓ સમરેખ છે તો p = _____
(a) 7
(b) - 37
(c) - 7
(d) 37
Answer:

Option (b)

40.
જો a,b,c સમતલીય એકમ સદિશો હોય તો 2a-b  2b-c  2c-a = _____
(a) 0
(b) 1
(c) - 3
(d) 3
Answer:

Option (a)

Showing 31 to 40 out of 187 Questions