સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 111 to 120 out of 187 Questions
111.
જો x¯ = (cos α, sin α), y¯ = (cos β, sin β) હોય તો cos x¯, y¯ = _____ .
(a) cos(α+β)
(b) sin(α+β)
(c) cos(α-β)
(d) sin(α-β)
Answer:

Option (c)

112.
જો x¯ = (1, 1, 1), y¯ = (1, 1, 0) અને z¯ = (1, 0, 0) હોય તો x¯ y¯ z¯ = _____ .
(a) 1
(b) -1
(c) 0
(d) આ પેૈૈકી એક પણ નહિ
Answer:

Option (b)

113.
જો a¯ = 2, b¯ = 4, c¯ = 1 અને a¯+b¯=-c¯ હોય તો a¯.b¯+b¯.c¯+c¯.a¯ = _____ .
(a) 10.5
(b) -10.5
(c) -9.5
(d) 7.5
Answer:

Option (b)

114.
172 માનવાળો અને (0, 1, -1) ની વિરુદ્ધ દિશાનો સદિશ _____ થાય.
(a) (17, 17, 0)
(b) (0, 17, -17))
(c) 172 (0, 1, -1)
(d) (0, -17, 17)
Answer:

Option (b)

115.
નીચે આપેલા વિકલ્પો પેૈકીનો કયો વિકલ્પ એ 3i^+4j^-5k^+2(2i^+j^) ની દિશાનો એકમ સદિશ છે ?
(a) 7110i^-6110j^-5110k^
(b) -7110i^-6110j^-5110k^
(c) 7110i^+6110j^-5110k^
(d) 5110i^+6110j^-5110k^
Answer:

Option (c)

116.
બિંદુ P નો સ્થાનસદિશ (4, 5, -3) હોય અને બિંદુ P નું XY, YZ અને ZX સમતલોથી અંતરો અનુક્રમે P1, P2 અને P3 હોય તો i=13Pi = _____ .
(a) 225
(b) 12
(c) 6
(d) 52
Answer:

Option (b)

117.
જો x¯ = y¯ = 2 અને x¯,y¯ = θ તો x¯-y¯ cosθ = _____ .
(a) 2 sinθ
(b) 2sinθ2
(c) 2sinθ2
(d) 2 sinθ
Answer:

Option (d)

118.
સદિશ (-4, -2, 4) નો (2, 1, 1) પરનો પ્રક્ષેપ સદિશ _____ છે.
(a) (1, -1, -2)
(b) (-2, -1, -1)
(c) (-2, 1, 1)
(d) (-1, 1, 2)
Answer:

Option (b)

119.
સદિશ (4, 1, 3) નો (1, -2, 3) સદિશ પરનાં પ્રક્ષેપનું માન _____ થાય.
(a) 1514
(b) 1514
(c) 1114
(d) 1114
Answer:

Option (d)

120.
જો x¯ = 3, y¯ = 4 તથા x¯y¯, તો x¯×y¯ = _____ .
(a) 1
(b) 0
(c) 12
(d) 3
Answer:

Option (c)

Showing 111 to 120 out of 187 Questions