સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 161 to 170 out of 187 Questions
161.
x = (1, -1, 1) માટે (3, -3, 3) ને x ના શું કહેવાય ?
(a) દીક્કોસાઈન
(b) દીક્ગુણોત્તર
(c) દિક્ખૂણા
(d) ઘટકો
Answer:

Option (b)

162.
શૂન્યેતર સદિશ x, y  R3 માટે x × y = 3, x = 2, y = 3 તો xy = _____
(a) 0
(b) π3
(c) π6
(d) -π4
Answer:

Option (c)

163.
એક સદિશનાં દીક્ કોસાઈન l = 352, m = 452 અને n હોય તો n = _____
(a) 12
(b) 12
(c) 152
(d) 1
Answer:

Option (b)

164.
a = 2, b = 3 તથા a.b=0 હોય તો, a × a × (a × (a × b)) = _____
(a) 48 b
(b) -48 b
(c) 48 a
(d) -48 a
Answer:

Option (a)

165.
સદિશો 2x2i^ + 4xj^ + k^ તથા 7i^ - 2j^ + xk^ વચ્ચેનો ખૂણો ગુરુકોણ છે તો,
(a) 0 < x < 12
(b) x > 12 અથવા x < 0
(c) 12 < x < 15
(d) x < 1
Answer:

Option (a)

166.
a, b, c એકમ સદિશો હોય તો a-b2 + b-c2 + c-a2 નું મુલ્ય _____ કરતાં વધારે ન હોય.
(a) 4
(b) 9
(c) 8
(d) 6
Answer:

Option (b)

167.
v = 2i^ + j^ - k^ અને w = i^ + 3k^. જો u એકમ સદિશ હોય તો u, v, w નું મહત્તમ મુલ્ય _____ હોઈ શકે.
(a) -1
(b) 10+6
(c) 59
(d) 60
Answer:

Option (c)

168.
a × b = c અને b × c = a હોય, તો
(a) a = 1, b = c
(b) c = 1, a = 1
(c) b = 2, b = 2a
(d) b = 1, c = a
Answer:

Option (d)

169.
u અને v એકમ સદિશો છે. u ×v + u = w અને w ×u  = v તો u, v, w નું મુલ્ય _____ છે.
(a) 1
(b) -1
(c) 0
(d) આ પૈકી એકપણ નહીં.
Answer:

Option (a)

170.
α + β + γ = aδ અને β + γ + δ = bα, α, β, γ સમતલીય સદિશો નથી. αδ ને સમાંતર નથી, તો α + β + γ + δ = _____
(a) a α
(b) b δ
(c) 0
(d) a+b γ
Answer:

Option (c)

Showing 161 to 170 out of 187 Questions