સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 11 to 20 out of 187 Questions
11.
 x¯=(-1, 4,-2), y¯=(-4, 16, -8)  તો x¯+y¯______x¯+y¯.
(a) =
(b) >
(c)
(d)
Answer:

Option (a)

12.
(3, 6, -9) અને _____ના દિકગુણોત્તર સમાન છે.
(a) (1, 2, 3)
(b) (π, 2π, 3π)
(c) (-1, -2, 3)
(d) (1, 2, 0 )
Answer:

Option (c)

13.
j^+k^  અને  i^+k^  વિકર્ણ સદિશવાળા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____થાય.
(a) 32
(b) 32
(c) 3
(d) 3
Answer:

Option (a)

14.
(-1, 2, -1) ના i^ પરના પ્રક્ષેપનું માન _____ થાય.
(a) 16
(b) -16
(c) 1
(d) -1
Answer:

Option (c)

15.
જો a¯ શૂન્યેત્તર સદિશ હોય,તો a¯ સાથે સમરેખ થાય તેવા એકમ સદિશોની સંખ્યા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) અનંત
Answer:

Option (b)

16.
જેની ક્રમિક બાજુઓ i^+k^  અને i^+j^ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 3
(b) 3
(c) 32
(d) 32
Answer:

Option (b)

17.
જો x¯ અને y¯  શૂન્યેત્તર,અસમરેખ સદિશો હોય,તો x¯ અને y¯  બંનેને લંબ એકમ _____ સદિશ મળે.
(a) 2
(b) 4
(c) ન મળે
(d) અનંત
Answer:

Option (a)

18.
જો x¯ અને y¯  વચ્ચેના ખૂણાનું માપ θ હોય તથા x¯·y¯  0 તો _____
(a) 0θπ
(b) π2θπ
(c) 0θπ2
(d) 0<θ<π2
Answer:

Option (c)

19.
_____અર્થ વિહીન છે.
(a) a¯·(b¯ × c¯)
(b) (a¯ · b¯) c¯
(c) a¯× (b¯· c¯)
(d) a¯× (b¯× c¯)
Answer:

Option (c)

20.
સદિશો (1, 1 ,1), (2, −1 ,−1) અને (0, 2 ,6) ના સરવાળા સદિશની દિશામાં એકમ સદિશ _____ છે.
(a) -17(3, 2, 6)
(b) 149(3, 2, 6)
(c) 17(3, -2, 6)
(d) 17(3, 2, 6)
Answer:

Option (d)

Showing 11 to 20 out of 187 Questions