સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 171 to 180 out of 187 Questions
171.
એકમ સદિશ ci^ + j^ સાથે π3 માપનો ખૂણો બનાવે તો i^ × j^.c નું ન્યુનતમ તથા મહત્તમ મુલ્ય અનુક્રમે _____ છે.
(a) 0, 32
(b) -32, 32
(c) -1, 32
(d) 0, 1
Answer:

Option (b)

172.
a અને bસદિશો વચ્ચેનો ખૂણો 120° છે. જો a=1, b=2 હોય, તો a + 3b × 3a - b2 નું મુલ્ય _____ છે.
(a) 225
(b) 275
(c) 325
(d) 300
Answer:

Option (d)

173.
a, b, c અસમતલીય સદિશ હોય તો a × b, b × c, c × a = _____
(a) 0
(b) a¯ b¯ c¯
(c) a b c2
(d) 2a b c
Answer:

Option (c)

174.
જો a × b2 + a.b2 = 144, a = 4, તો b = _____
(a) 16
(b) 8
(c) 3
(d) 12
Answer:

Option (c)

175.
a + 2b + 3c = 0 તથા a × b + b × c + c × a= λb × c હોય તો λ નું મુલ્ય _____ છે.
(a) 3
(b) 4
(c) 5
(d) 6
Answer:

Option (d)

176.
જો a કોઈપણ સદિશ હોય તો, a  × i2 + a  × j2 + a  × k2 = _____
(a) a 2
(b) 2a 2
(c) 3a 2
(d) 0
Answer:

Option (b)

177.
A કોઈપણ સદિશ હોય તો, i^ × A × i^ + j^ × A × j^ + k^ × A × k^ = _____
(a) 0
(b) 2A
(c) -2A
(d) એકપણ નહીં.
Answer:

Option (b)

178.
a, b તથા c એકમ સદિશો છે તથા a ×b × c=b + c2 હોય, તો a અને b વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π4
(b) π2
(c) π
(d) 3π4
Answer:

Option (d)

179.
a.b×ii^ + a.b×jj^ + a.b×kk^ = _____
(a) 1
(b) a×b
(c) a+b
(d) 0
Answer:

Option (b)

180.
3a - 5b અને 2a + b પરસ્પર લંબ સદિશો છે. જો a અને b વચ્ચેનો ખૂણો θ હોય, તો cos θ = _____
(a) 17543
(b) 19543
(c) 21543
(d) 18534
Answer:

Option (b)

Showing 171 to 180 out of 187 Questions