ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 61 to 70 out of 165 Questions
61.
(2, 3, 4) માંથી પસાર થતી અને રેખા x - 13 = 2 - y-5 = z - 1015 ને સમાંતર રેખાનું સમીકરણ _____ છે.
(a) r¯ = (2 + 3k, 3 + 5k, 4 + 15k), k  R
(b) r¯ = (2 - 3k, 3 - 5k, 4 - 15k), k  R
(c) r¯ = (2 + 3k, 3 - 5k, 4 + 15k), k  R
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

62.
સમતલો ax + by + d = 0 અને z = 0 (a2 + b2 0 ) વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π3
(b) cos-1 da2 + b2
(c) π4
(d) π2
Answer:

Option (d)

63.
સમતલ x + 2y + 3z = 6 નો અભિલંબ _____ છે.
(a) (1, -2, 3)
(b) (1, 2, 3)
(c) 114, 214, 314
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

64.
સમતલ r¯ (1, 2, 1) = 1 અને રેખા x2 = y1 = z-1 વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π6
(b) π3
(c) π4
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

65.
સમતલો 6x - 3y + 2z = 1 અને 12x - 6y + 4z = 21 વચ્ચેનું લંબઅંતર = _____ .
(a) 6317
(b) 631
(c) 127
(d) 1914
Answer:

Option (d)

66.
બિંદુઓ (3, 4, 2), (2, 2, -1) અને (7, 0, 6) માંથી પસાર થતાં સમતલનું સમીકરણ _____ છે.
(a) 5x + 2y - 3z - 17 = 0
(b) 5x + 2y - 3z + 17 = 0
(c) 5x + 2y + 3z + 17 = 0
(d) 5x - 2y + 3z - 17 = 0
Answer:

Option (a)

67.
બિંદુ P(1, 2, 3) થી રેખા x - 63 = y - 72 = z - 7-2 નું લંબઅંતર _____ છે.
(a) 7
(b) 2
(c) 2
(d) 3
Answer:

Option (a)

68.
જો સમતલ અક્ષોને અનુક્રમે A, B અને C માં છેદે તથા Δ ABC નું મધ્યકેન્દ્ર (1, 3, 1) હોય તો સમતલનું સમીકરણ _____ છે.
(a) x3 +y1 + z3 = 3
(b) x1 +y3 + z1 = 3
(c) 3x + 3y + z = 3
(d) x3 +y3 + z1 = 3
Answer:

Option (b)

69.
જો સમતલ પર ઊગમબિંદુમાંથી દોરેલ લંબ i^, j^, k^ સાથે સમાન માપના ખૂણા બનાવે તથા તેની લંબાઈ 3 હોય તો સમતલનું સમીકરણ કયું છે ?
(a) x + y + z = 3
(b) x + y + z = 33
(c) x + y + z = 3
(d) x + y + z = 9
Answer:

Option (c)

70.
બિંદુ (3, -4, -5) નું રેખા x - 24 = y + 65 = z - 6-3 થી લંબઅંતર _____ છે.
(a) 151757
(b) 151675
(c) 151657
(d) 151667
Answer:

Option (c)

Showing 61 to 70 out of 165 Questions