ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 71 to 80 out of 165 Questions
71.
(1, -4, 5) માંથી પસાર થતા અને (3, 1, -1) અભિલંબવાળા સમતલનું સમીકરણ _____ છે.
(a) 3x + y - z + 6 = 0
(b) 3x + y + z - 6 = 0
(c) 3x - y + z - 6 = 0
(d) x + y - z + 6 = 0
Answer:

Option (a)

72.
બિંદુ (3, 2, 1) નું સમતલ 3x + 4y - 2z - 10 = 0 થી લંબઅંતર _____ છે.
(a) 529
(b) 514
(c) 314
(d) 729
Answer:

Option (a)

73.
રેખા x + 42 = y + 35 = z - 33 અને સમતલ x + y + z + 2 = 0 નું છેદબિંદુ _____ છે.
(a) 135, -2, 185
(b) -185, -2, -85
(c) 185, -3, 185
(d) -185, -2, 185
Answer:

Option (d)

74.
સમતલ 2x + 3y - 23z + 25 = 0 એ X-અક્ષ સાથે _____ માપનો ખૂણો બનાવે છે.
(a) sin-1121
(b) tan-1221
(c) sin-1221
(d) cos-1121
Answer:

Option (b)

75.
જો (1, 1, 1), (1, -1, 1) અને (-1, 3, -5) માંથી પસાર થતું સમતલ (k, 1, 2) માંથી પસાર થાય તો k = _____ .
(a) 43
(b) 34
(c) -43
(d) -34
Answer:

Option (a)

76.
સમતલ 3x - 4y + 7z = 2 ને સમાંતર અને (-1, 2, 4) માંથી પસાર થતી રેખાની દિશા _____ .
(a) (1, -1, 1)
(b) (1, -4, -3)
(c) (3, -4, 1)
(d) (-3, -4, -1)
Answer:

Option (d)

77.
રેખાઓ r¯ = (-3, 5, -1) + k (1, 2, 1), k R અને r¯ = (1, 3, -2) + k (6, -3, 0), k R વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π2
(b) 0
(c) π6
(d) π3
Answer:

Option (a)

78.
સમતલ y - 2x + 5 = z નું બિંદુ (0, 0, 0) થી લંબઅંતર _____ છે.
(a) 56
(b) 566
(c) 65
(d) 26
Answer:

Option (b)

79.
સમતલ 2x - y + 25 z = 3 ને લંબ, બિંદુ (2, -1, 3) માંથી પસાર થતી રેખાનું સમીકરણ _____ છે.
(a) x - 22 = y + 1-1 = z - 325
(b) x + 22 = y - 11 = z - 32
(c) x - 22 = y - 1-1 = z - 325
(d) x - 22 = y + 125 = z - 3-1
Answer:

Option (a)

80.
રેખા r¯ = (6, 7, 7) + k (3, 2, -2), k R ને સાપેક્ષ બિંદુ (1, 2, 3) નું પ્રતિબિંબ (5, 8, a) હોય તો a = _____ .
(a) 8
(b) 9
(c) -15
(d) 15
Answer:

Option (d)

Showing 71 to 80 out of 165 Questions