61. |
એક સિક્કાને વારાફરતી ત્રણ વખત ઉછાળવામાં આવે છે. જો ઘટના E એ ઓછામાં ઓછી બે વખત છાપ મળે તે હોય અને ઘટના F એ પ્રથમ વખત છાપ મળે તે હોય તો P (E | F) = ______ .
|
||||||||
Answer:
Option (a) |
62. |
એક સમતોલ પાસાને 6 વખત ઉછાળવામાં આવે છે. જો પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ સંખ્યા હોય તે સફળતા ગણવામાં આવે તો 5 વખત સફળ થવાય તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
63. |
ખામી વગરનો સ્ક્રૂ પસંદ થાય તેની સંભાવના 0.9 છે. કુલ 500 સ્ક્રૂમાંથી ખામીવાળા સ્ક્રૂ પસંદ થાય તે દ્વિપદી વિતરણ માટે મધ્યક ______ અને વિચરણ ______ છે.
|
||||||||
Answer:
Option (c) |
64. |
દ્વિપદી વિતરણ નો મધ્યક _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
65. |
જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય જ્યાં અને , તો P (B) = _____ .
|
||||||||
Answer:
Option (a) |
66. |
જો A અને B એવી ઘટનાઓ છે જ્યાં P (A) ≠ 0 અને P (B | A) = 1, તો _____ .
|
||||||||
Answer:
Option (a) |
67. |
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં P(A') = 0.5, P(B) = 0.3 અને P(A ∩ B) = 0.1, તો P(B | A ∪ B') = _____ .
|
||||||||
Answer:
Option (c) |
68. |
જો યાદચ્છિક ચલ Xના મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 1 હોય તો Xણી કિંમત એક અથવા એક કરતા વધુ હોય તેની સંભાવના _____ .
|
||||||||
Answer:
Option (d) |
69. |
એક યાદચ્છિક પ્રયોગના પ્રથમ પ્રયત્નથી ઘટના E તેની સંભાવના છે. આ પ્રયોગના ત્રણ નિરપેક્ષ પ્રયત્નો કરવાથી ઘટના E ઓછામાં ઓછી એક વખત ઉદ્ભવે તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
70. |
બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. ઘટના A અને B નીચે મુજબ વ્યાખ્યાયિત છે :
A = {(x, y) | x + y = 11 |}, B = {(x, y) | x ≠ 5 |}, જ્યાં (x, y) એ નિદર્શાવકાશનો ઘટક દર્શાવે છે. (i) P(A | B) = _____ . (ii) P(B | A) = _____ . A અને B ______ .
|
||||||||
Answer:
Option (c) |