31. |
એક પાસાને 6 વખત ઉછાળવામાં આવે છે. વિભાજ્ય અંક આવે તેને સફળતા ગણવામાં આવે તો આ યાદચ્છિક ચલના વિતરણનું વિચરણ _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
32. |
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં, P (A) > 0 અને P (B) ≠ 1, તો P (A'|B') = _____ .
|
||||||||
Answer:
Option (a) |
33. |
વિદ્યાર્થી તરવૈયા ન હોય તેની સંભાવના છે. 4 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ તરવૈયા હોય તેની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
34. |
જો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં , તો P (B) = _____ .
|
||||||||
Answer:
Option (d) |
35. |
જો દ્વિપદી વિતરણના પ્રચલો n = 6 અને p = 0.75 હોય તો મધ્યક _____ અને વિચરણ _____ હોય.
|
||||||||
Answer:
Option (d) |
36. |
કોઈ એક પ્રયોગમાં પ્રથમ પ્રયત્ને ઘટના Aનો ઉદ્ભવ થાય તેની સંભાવના 0.6 છે. આ પ્રયોગના ત્રણ નિરપેક્ષ પ્રયત્નોમાં ઓછામાં ઓછી એક વખત ઘટના A ઉદ્ભવે તેની સંભાવના _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
37. |
જો P (A) = 0.5, P(A ∪ B) = 0.6 અને P(B) = 0.4 હોય તો P (A'|B) = _____ .
|
||||||||
Answer:
Option (b) |
38. |
A, B અને C નિરપેક્ષ ઘટનાઓ છે. જો અને હોય તો P((A ∪ B) ∩ C) = _____ .
|
||||||||
Answer:
Option (c) |
39. |
બે સમતોલ પાસાઓને 10 વખત ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછી એક વખત (6, 6) આવે તે ઘટનાની સંભાવના _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
40. |
A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. જો P(A ∪ B) = 0.5 અને P(A) = 0.2 તો P(B) = _____ .
|
||||||||
Answer:
Option (a) |