સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 11 to 20 out of 89 Questions
11.
કોઈ પણ પ્રયોગમાં પ્રથમ પ્રયત્ને ઘટના Aનો ઉદ્ભવ થાય તેની સંભાવના 0.4 છે. આ પ્રયોગના ત્રણ નિરપેક્ષ પ્રયત્નોમાં ઓછામાં ઓછી એક વખત ઘટના A ઉદ્ભવે તેની સંભવના _____ થાય.
(a) 0.029
(b) 0.29
(c) 0.025
(d) 0.08
Answer:

Option (a)

12.
જો દ્વીપદી વિતરણના પ્રચલો n=5 અને p=0.30 હોય તો, મધ્યક _____ અને વિચરણ _____ હોય.
(a) 1.5 , 1.5
(b) 1.5 , 1.05
(c) 1.5 , 1.40
(d) 1.5 , 1.15
Answer:

Option (b)

13.
એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30% ઉત્પાદન થાય છે, B સ્થળે 50% ઉત્પાદન થાય છે જયારે C સ્થળે બાકીનું ઉત્પાદન થાય છે. ધારો કે A,B C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%, 4% અને 3% ખામીવાળા વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવમાં આવે છે. આ વસ્તુનું ઉત્પાદન B સ્થળે થયું હોય અને તે ખામીવાળી હોય તેની સંભાવના શોધો.
(a) 0.5
(b) 0.2
(c) 0.02
(d) 0.04
Answer:

Option (c)

14.
જો દ્રીપદી વિતરણના યાદચ્છિક ચલ Xનો મધ્યક અને વિચરણ અનુક્રમે 4 અને 2 હોય, તો P(X=1) = _____
(a) 116
(b) 18
(c) 14
(d) 132
Answer:

Option (d)

15.
જો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં PA = 14, PA  B = 12, PB  A = 23 , તો P(B) = ______
(a) 12
(b) 16
(c) 13
(d) 23
Answer:

Option (c)

16.
ો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં P(A') = 0.3, P(B) = 0.5 અને P(A∩B) = 0.3, તો P(BΙA ∪ B’) = _____ 
(a) 0.375
(b) 0.32
(c) 0.31
(d) 0.28
Answer:

Option (a)

17.
એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30% ઉત્પાદન થાય છે, B સ્થળે 50% ઉત્પાદન થાય છે, જયારે C સ્થળે 20% ઉત્પાદન થાય છે. ધારો કે A,B,C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%, 4% અને 3% ખામીવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવમાં આવે છે. પસંદ થયેલ વસ્તુ ખામીવાળી હોય તેની સંભાવના કેટલી થાય?
(a) 0.029
(b) 0.29
(c) 0.025
(d) 0.08
Answer:

Option (a)

18.

યાદચ્છિક ચલ X એ બધીજ અનૃણ પૂર્ણાંક સંખ્યાઓ ધરાવે છે. જો યાદચ્છિક ચલ X કિંમત r ધારણ કરે તેની સંભાવના αr (0<α<1) ના સમપ્રમાણમાં હોય તો, P(X=0) =_____

(a) 1-α
(b) α
(c) α2
(d) α2
Answer:

Option (a)

19.
બરાબર ચીપેલાં 52 પત્તાંનાં ઢગમાંથી એક પછી એક બે પત્તાં પસંદ કરવામાં આવે છે. જો આ પસંદગી પુરવણી વગર કરવામાં આવે, તો પસંદ થયેલ બંને પત્તાં એક્કા હોય તેની સંભાવના _____ છે.
(a) 0.0045
(b) 0.0385
(c) 0.045
(d) 0.0059
Answer:

Option (a)

20.
એક ગોળાકાર ચક્ર પર 1થી 20 અંક અંકિત કરેલા છે. આ ચક્રને બે વખત ગોળ ફેરવવામાં આવે છે. બંને વખત અંક 13 આવે તેની સંભાવના _____ છે.
(a) 120
(b) 140
(c) 1400
(d) 1200
Answer:

Option (c)

Showing 11 to 20 out of 89 Questions