વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 251 to 260 out of 264 Questions
251.
f(x) = (3- x)e2x - 4xex - 1 તો _____
(a) x = 0 આગળ f(x) ને મહત્તમ મૂલ્ય મળે છે.
(b) x = 0 આગળ f(x) ને ન્યૂનતમ મૂલ્ય મળે છે.
(c) x = 0 આગળ f(x) ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી.
(d) x = 0 આગળ f(x) વિકલનીય નથી.
Answer:

Option (c)

252.
y = a log x + bx2 + x ને x = -1 અને x = 2 નતિબિંદુઓ હોય તો _____
(a) a = 2, b = -1
(b) a = 2, b=-12
(c) a = -2, b=12
(d) a = 2, b = 2
Answer:

Option (b)

253.
વક્ર 2x3 - 3x2 - 12x + 5, -2 ≤ x ≤ 4 નું મહત્તમ મૂલ્ય x = _____ માટે મળે છે.
(a) -2
(b) -1
(c) 2
(d) 4
Answer:

Option (d)

254.
A > 0, B > 0 તથા A + B = π3 તો tan A · tan B નું મહત્તમ મૂલ્ય _____ છે.
(a) 13
(b) 1
(c) 3
(d) 2
Answer:

Option (a)

255.
y = f(x) નાં x = 0 આગળ અભિલંબનું સમીકરણ ૩x - y + 3 = 0 છે, તો x0limx2fx2 - 5 f(4x2) + 4f7x2 નું મૂલ્ય _____ થાય.
(a) -15
(b) -14
(c) -13
(d) -12
Answer:

Option (c)

256.
y = 1 - ex2 વક્ર Y-અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ _____ છે.
(a) x + 2y = 0
(b) 2x + y = 0
(c) x - y = 2
(d) x + y = 2
Answer:

Option (a)

257.
વર્તુળ x2 + y2 = 4 નાં 1,3 બિંદુએ દોરેલ સ્પર્શક તથા અભિલંબના ધન X-અક્ષ સાથે બનતાં ત્રિકોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 3 ચો. એકમ
(b) 23ચો. એકમ
(c) 43ચો. એકમ
(d) એકપણ નહીં.
Answer:

Option (b)

258.
વક્ર x+y=a નાં કોઇપણ બિંદુએ દોરેલ સ્પર્શક અક્ષોને અનુક્રમે P તથા Q માં છેદે છે, તો OP + OQ = _____ .
(a) a2
(b) a
(c) 2a
(d) 4a
Answer:

Option (b)

259.
y = x2 ax + b તથા y = x(c - x) પરસ્પર એકબીજાને (1, 0) બિંદુએ સ્પર્શે તો _____ .
(a) a = -3, b = 2, c = 1
(b) a = 3, b = -2, c = 1
(c) a = -1, b = -3, c = 2
(d) a = 1, b = 2, c = 3
Answer:

Option (a)

260.
(3 - a)x + ay + (a2 - 1) = 0 રેખા એ વક્ર xy = 1 નો અભિલંબ હોય તો a નું મૂલ્ય _____ અંતરાલમાં હોય.
(a) (- ∞, 0) ∪ (3, ∞)
(b) (1, 3)
(c) (-3, 3)
(d) એકપણ નહીં
Answer:

Option (a)

Showing 251 to 260 out of 264 Questions