વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 191 to 200 out of 264 Questions
191.
ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુની ઊંચાઈ અને ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર _____ થાય.
(a) 34
(b) 43
(c) 12
(d) 23
Answer:

Option (b)

192.
ઊગમબિંદુમાંથી પરવલય y2 + 4 = 4x પરના સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) 0
(b) π
(c) π2
(d) π3
Answer:

Option (c)

193.
એક કણ વક્ર S = t પર ગતિ કરે છે તો તેનો પ્રવેગ _____ ના સમપ્રમાણમાં ચલે છે.
(a) (વેગ)3
(b) વેગ
(c) (વેગ)2
(d) (વેગ)32
Answer:

Option (a)

194.
રેખા xa+yb=2 વક્ર xna+ynb=2 ને _____ બિંદુએ સ્પર્શે છે.
(a) (a, -b)
(b) (a, b)
(c) (-a, b)
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

195.
એક કાર ને બ્રેક લગાડતાં તે t સેકન્ડમાં s ફૂટ અંતર કાપે છે. જ્યાં s = 22t - 12t2 તો કાર અટકે તે પહેલા તે _____ ફૂટ અંતર કાપે.
(a) 10.08
(b) 10
(c) 11
(d) 11.5
Answer:

Option (a)

196.
વક્ર y = -x3 + 3x2 + 9x - 27 નો મહત્તમ ઢાળ _____ થાય.
(a) 0
(b) 12
(c) 16
(d) 32
Answer:

Option (b)

197.
X-અક્ષને સમાંતર રેખા કે જે વક્ર y = x સાથે 45° નો ખૂણો બનાવે તેનું સમીકરણ _____ છે.
(a) y=14
(b) y=12
(c) y = 1
(d) y = 4
Answer:

Option (b)

198.
વક્ર x = y2 અને xy = a3 લંબચ્છેદી હોય તો a2 = _____ .
(a) 13
(b) 3
(c) 2
(d) 12
Answer:

Option (d)

199.
Δ ABC માં જો બાજુઓ a અને b અચળ હોય અને C ના માપમાં α જેટલી ત્રુટિ આવે તો તેના ક્ષેત્રફળમાં _____ જેટલી સાપેક્ષ ત્રુટિ આવે.
(a) α cot C
(b) α sin C
(c) α tan C
(d) α cos C
Answer:

Option (a)

200.
એક વૃત્તાંશની પરિમિતિ અચળ છે. જો તેનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો તેની ત્રિજ્યા વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) πc6
(b) πc4
(c) 4c
(d) 2c
Answer:

Option (d)

Showing 191 to 200 out of 264 Questions