વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 221 to 230 out of 264 Questions
221.
જો વક્રો y2 = 4x અને xy = k પરસ્પર લંબચ્છેદી હોય તો k2 = _____ .
(a) 16
(b) 36
(c) 32
(d) 8
Answer:

Option (c)

222.
જો x + y = 60; x, y > 0 હોય તો xy3ની મહત્તમ કિંમત _____ છે.
(a) 30
(b) 60
(c) 15(45)3
(d) 45(15)3
Answer:

Option (c)

223.
જો h(x) = f(x) + f(-x) હોય તો h(x) ને આત્યંતિક મૂલ્ય હોય ત્યાં f' (x) _____ .
(a) યુગ્મ વિધેય છે
(b) અયુગ્મ વિધેય છે
(c) શૂન્ય છે
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

224.
જો વક્ર ey = 1 + x2ના સ્પર્શકનો ઢાળ m હોય તો _____ .
(a) m > 1
(b) m < 1
(c) m < 1
(d) m ≤ 1
Answer:

Option (d)

225.
_____ બિંદુ આગળનો વક્ર y - exy + x = 0 નો સ્પર્શક શિરોલંબ હોય.
(a) (1, 1)
(b) (0, 1)
(c) (1, 0)
(d) કોઈ પણ બિંદુ નહિ
Answer:

Option (c)

226.
જો f(x)=alogx+bx2+x ને x = -1 અને x = 2 આગળ આત્યંતિક મૂલ્યો હોય તો _____ .
(a) a = 2, b = -1
(b) a = 2, b = -12
(c) a = -2, b = 12
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

227.
f(x) = cos x + cos (2 x) મહત્તમ કિંમત ધારણ કરે તેવા xના મૂલ્યોની સંખ્યા _____ છે.
(a) 0
(b) 1
(c) 2
(d) અનંત
Answer:

Option (b)

228.
અંતરાલ [1, e] પર x2 log xનું મહત્તમ મૂલ્ય _____ છે.
(a) e2
(b) 1elog1e
(c) e2 log e
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

229.
વિધેય f(x) = x1x એ _____ વિધેય છે.
(a) (1, ∞) પર વધતું
(b) (1, ∞) પર ઘટતું
(c) (1, e) પર વધતું અને (e, ∞) પર ઘટતું
(d) (1, e) પર ઘટતું અને (e, ∞) પર વધતું
Answer:

Option (c)

230.
log sin x0, π3 પર વિધેય છે.
(a) વધતુ
(b) ઘટતું
(c) અચળ
(d) શક્ય નથી.
Answer:

Option (b)

Showing 221 to 230 out of 264 Questions