વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 231 to 240 out of 264 Questions
231.
xn + yn = 2 પરનાં (1, 1) બિંદુએ સ્પર્શકને સમીકરણ _____ છે.
(a) x + y - 2 = 0
(b) x - y + 2 = 0
(c) x - y - 2 = 0
(d) x + y + 2 = 0
Answer:

Option (a)

232.
y = x2 - 4x + 5 ના _____ બિંદુએ સ્પર્શકને ઢાળ 4 છે.
(a) (4, 5)
(b) (5, 4)
(c) (-4, 5)
(d) (4, -5)
Answer:

Option (a)

233.
ચોરસના ક્ષેત્રફળનો તેની પરિમિતિને સપેક્ષ વૃદ્ધીદર _____ છે. (l = ચોરસની બાજુની લંબાઈ)
(a) l4
(b) l2
(c) 4 l
(d) l
Answer:

Option (b)

234.
kx3 - 9x2 + 9x + 3 એ R પર વધતું વિધેય હોય તો _____
(a) k > 4
(b) k > 3
(c) k ≤ 2
(d) k < 3
Answer:

Option (b)

235.
y = ax2 + bx માં (1, 2) આગળ સ્પર્શકનં સમીકરણ 3x - y = 1 હોય તો _____
(a) a = 1, b = -1
(b) a = 2, b = -1
(c) a = 2, b = 3
(d) a = 1, b = 1
Answer:

Option (d)

236.
1 મીટર ત્રિજ્યાવાળા નળાકારમાં પાણી 1 ઘનમીટર / મિનિટનાં દરે પડવા દેવામાં આવે તો પાણીની સપાટી વધવાનો દર _____ થાય.
(a) 1π મીટર/મિનિટ
(b) 1 મીટર/મિનિટ
(c) π મીટર/મિનિટ
(d) π2 મીટર/મિનિટ
Answer:

Option (a)

237.
રેખા xa+yb=1 વક્ર y = be-xa ને _____ બિંદુએ સ્પર્શે.
(a) a, ba
(b) (-a, ba)
(c) a, ab
(d) આ પૈકી કોઈ નહિ
Answer:

Option (d)

238.
27cos2x x 81sin2x ની ન્યુનતમ કિંમત _____ છે.
(a) - 5
(b) 15
(c) 125
(d) 243
Answer:

Option (d)

239.
આપેલ પરિમિતિવાળા લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને ત્યારે તેની બે બાજુઓનો ગુણોતર _____ થાય.
(a) 2 : 1
(b) 1 : 1
(c) 3 : 2
(d) 4 : 3
Answer:

Option (b)

240.
ગોલકના બલૂનનો ચલ વ્યાસ 322x + 1 છે. તેનાં ઘનફળનો x ની સાપેક્ષમાં વૃદ્ધિદર _____ છે.
(a) π82x + 12
(b) 27π82x + 12
(c) 27π82x + 1
(d) આ પૈકી કોઈ નહિ.
Answer:

Option (b)

Showing 231 to 240 out of 264 Questions