વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 41 to 50 out of 143 Questions
41.
જેનું કેન્દ્ર X - અક્ષ પર હોય તેવા તમામ વર્તુળોના સમુદાયનાં વિકલ સમીકરણની કક્ષા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

42.
a ત્રિજ્યાવાળા તમામ વર્તુળોના સમુદાયનાં વિકલ સમીકરણની કક્ષા _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (b)

43.
y=easinx (જ્યાં aસ્વૈર અચળ) જેનો વ્યાપક ઉકેલ હોય તે વિકલ સમીકરણ _____ છે.
(a) logy=tanxdydx
(b) ylogy=tanxdydx
(c) ylogy=cosxdydx
(d) logy=cosxdydx
Answer:

Option (b)

44.
જેનું શિર્ષ ઉગમબિંદુ હોય અને જેની અક્ષ X - અક્ષ હોય તેવા પરવલય સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) y2-2xydydx=0
(b) y2+2xydydx=0
(c) y2-2xyd2ydx2=0
(d) y2+2xyd2ydx2=0
Answer:

Option (a)

45.
વક્ર સમુદાય y2=4ax+a જ્યાં a સ્વૈર અચળ નું વિકલ સમીકરણ _____ છે.
(a) y2=4dydxx+dydx
(b) y2dydx2+2xydydx-y2=0
(c) y2=dydx+4y=0
(d) 2y=dydx=4a
Answer:

Option (b)

46.
dydx=x2y2 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) x3-y3=c
(b) x3+y3=c
(c) x2+y2=c
(d) x2-y2=c
Answer:

Option (a)

47.
dydx=yx નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) y=kx, જ્યાં k અચળ છે.
(b) y=klogx, જ્યાં k અચળ છે.
(c) y=kx, જ્યાં k અચળ છે.
(d) log y=kx, જ્યાં k અચળ છે.
Answer:

Option (c)

48.
cosx siny dx + sinx cosy dy = 0 નો ઉકેલ _____ છે.
(a) sinxsiny=c
(b) cosx + cosy = c
(c) sinx + siny = c
(d) sinx siny = c
Answer:

Option (d)

49.
xdydx2+2xydydx+y=0 નો ઉકેલ _____ છે.
(a) x + y = a
(b) x-y=a
(c) x+y=a
(d) x2+y2=a2
Answer:

Option (c)

50.
2+sinxy+1dydx=-cosx, y0=1 તો yπ2= ______
(a) 13
(b) 23
(c) -13
(d) 1
Answer:

Option (a)

Showing 41 to 50 out of 143 Questions