31. |
એકબીજાથી d અંતરે હવામાં રહેલા બે વિદ્યુતગોળાઓ વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F છે. જો તેમને 2 જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ _____ .
(તેમની વચ્ચેનું અંતર બદલાતું નથી.)
|
||||||||
Answer:
Option (a) |
32. |
પારાનાં 64 નાનાં બુંદો પરનો વિદ્યુતભાર q અને દરેકની ત્રિજ્યા r સમાન છે, તેઓ એકબીજામાં ભળી જઈને એક મોટું બુંદ બનાવે છે; તો દરેક નાના બુંદ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અને મોટા બુંદ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોતર _____ .
|
||||||||
Answer:
Option (d) |
33. |
કોઈ પદાર્થને સંપર્કની રીતે વિદ્યુતભારિત કરવામાં આવે તો પદાર્થનું દળ _____ .
|
||||||||
Answer:
Option (c) |
34. |
ε0 નું પારિમાણિક સૂત્ર _____ .
|
||||||||
Answer:
Option (a) |
35. |
બે બિંદુવત્ વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ 100 N છે. એક વિદ્યુતભારનું મૂલ્ય 10 % વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10 % ઘટાડવામાં આવે, તો તેટલા જ અંતરે રહેલા આ બંને વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગશે ?
|
||||||||
Answer:
Option (c) |
36. |
બે ડયુટેરોન વચ્ચેનું અંતર rm છે ત્યારે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ F છે. જો બે α-કણો વચ્ચેનું અંતર 2r m હોય, તો તેમની વચ્ચે લાગતું કુલંબ બળ _____ .
|
||||||||
Answer:
Option (d) |
37. |
એક સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ(x) = λ0x3 છે. જો તારની લંબાઈ L હોય, તો તાર પર કુલ વિદ્યુતભાર _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
38. |
બે બિંદુવત્ વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ø છે. હવે આ વિદ્યુતભારોનાં મૂલ્યો બમણાં કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
39. |
બે બિંદુવત્ વિદ્યુતભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે. જો વિદ્યુતભાર -q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, તો Q _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
40. |
a ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ = λ0 cos θ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |