વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 11 to 20 out of 103 Questions
11.
HCL અણુની વિદ્યુત-ડાઈપોલ-મોમેન્ટ 3.4 × 10-30 Cm છે. આ અણુના બંને પરમાણું પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે, તેમ કલ્પીએ, તો આ વિદ્યુતભારનું મૂલ્ય _____ હશે. આ બે પરમાણુંઓં વચ્ચેનું અંતર 1 Å છે.
(a) 1.7 × 10-20 C
(b) 3.4 × 10-20 C
(c) 6.8 × 10-20 C
(d) 3.4 × 10-10 C
Answer:

Option (b)

12.
100 N/Cનું વિદ્યુતક્ષેત્ર Z- દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુતક્ષેત્રનું XY સમતલમાં મુકેલા 10 cmની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ _____ હશે.
(a) 1.0 Nm 2 /C
(b) 2.0 Vm
(c) 10 Vm
(d) 4.0 Nm 2 /C
Answer:

Option (a)

13.
એક (સુવાહક) ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે અને તેના પર 100 μCનો વિદ્યુતભાર મુકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 μC જેટલો વિદ્યુતભાર મુકવામાં આવે, તો તેના પર લાગતું વિદ્યુતબળ _____ હશે. k = 9 × 109 MKS લો.
(a) 103 N
(b) 102 N
(c) શૂન્ય
(d) 105 N
Answer:

Option (c)

14.
કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 μC હોય, ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલા ફલક્સનું મૂલ્ય ∅ છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 μC દાખલ કરવામાં આવે, તો હવે આ પૃષ્ઠ સાથે સંકળયેલ ફલ્કસ _____ હશે.
(a) 2∅
(b)
(c) 4∅
(d) શૂન્ય
Answer:

Option (d)

15.
કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત-ડાઈપોલ મુકવામાં આવે, તો ગોળના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત-ફલક્સ _____ હશે.
(a) અનંત
(b) શૂન્ય
(c) કંઈ કહી શકાય નહિ
(d) 2qε0
Answer:

Option (b)

16.
q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1m લંબાઈની દોરીઓં વડે એકજ જ આધારબિંદુ પરથી ગુરુત્વમુક્ત  અવકાશમાં લટકાવેલ છે. આ બે ગોળા વચ્ચેનું અંતર _____ m.
(a) 0
(b) 0.5
(c) 2 m
(d) કશું કહી શકાય નહિ.
Answer:

Option (c)

17.
એક બિંદુવત્ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મુક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મુક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત-ફલક્સ.
(a) Q ε0
(b) ε0Q
(c) Qε0
(d) શૂન્ય
Answer:

Option (d)

18.
n બાજુવાળા એક નિયમિત બહુકોણના (n-1) શિરોબિંદુ પર, દરેક પર Q જેટલો વિદ્યુતભાર મુકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે, તો કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર.
(a) kQr2
(b) (n-1)kQr2
(c) nn-1kQr2
(d) n-1nkQr2
Answer:

Option (a)

19.
2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છુટા પાડી પછી એટલા જ અંતરે મુકવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું બળ _____ .
(a) F
(b) F2
(c) F4
(d) F8
Answer:

Option (d)

20.
1 C વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્રરેખાઓંની સંખ્યા _____ (ε0 = 8.85 × 10-12 MKS)
(a) 9 × 109
(b) 8.85 × 102
(c) 1.13 × 1011
(d) અનંત
Answer:

Option (c)

Showing 11 to 20 out of 103 Questions