21. |
કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 1019 ઈલેક્ટ્રોનને દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર _____
|
||||||||
Answer:
Option (b) |
22. |
સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મુકેલો છે. સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ _____
|
||||||||
Answer:
Option (d) |
23. |
m દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુતભાર q છે. આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુતક્ષેત્ર Eનું મૂલ્ય કેટલું હોવી જોઈએ ?
|
||||||||
Answer:
Option (a) |
24. |
7 × 1013 પ્રોટોન તેમજ 4 × 1013 ઇલેકટ્રોન્સ ધરાવતા પદાર્થ પર ચોખ્ખો (Net) વિદ્યુતભાર _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
25. |
એક સાબુના પરપોટાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે તો તેની ત્રિજ્યા _____ .
|
||||||||
Answer:
Option (b) |
26. |
એકબીજાથી 10 cm અંતરે આવેલા બે ઈલેકટ્રોન્સ વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિદ્યુત બળ અનુક્રમે FG અને Fe હોય, તો = _____ .
(k= 9 × 109 MKS, G = 6.6 × 10-11 MKS)
|
||||||||
Answer:
Option (d) |
27. |
એક q1 વિદ્યુતભાર, અલગ એવા q2 વિદ્યુતભાર પર વિદ્યુત બળ F લગાડે છે. હવે ત્રીજા q3 વિદ્યુતભાર તેમની નજીક લાવવામા આવે, તો q1 દ્વારા q2 પર લાગતું વિદ્યુત બળ _____ .
|
||||||||
Answer:
Option (c) |
28. |
એક +Q અને બીજા +Q વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ત્રણેય વિદ્યુતભારોથી બનતું તંત્ર સમતોલનમાં છે, તો q = _____ .
|
||||||||
Answer:
Option (b) |
29. |
એક ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર એકસરખા ત્રણ વિદ્યુતભારો મુક્યા છે. q1 અને q2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F12 તેમજ q1 અને q3 વચ્ચે લાગતું બળ F13 છે, તો = _____ .
|
||||||||
Answer:
Option (b) |
30. |
સમાન વિદ્યુતભાર q ધરાવતા ત્રણ નાના ગોળાઓને એક વર્તુળના પરિઘ પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના દ્વારા એક સમબાજુ ત્રિકોણ રચાય. હવે, જો બીજા Q વિદ્યુતભારને વર્તુળના કેન્દ્ર પર મૂકવામાં આવે તો, Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ _____ .
|
||||||||
Answer:
Option (a) |