1. |
બે બિંદુવત્ વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતાં તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ Φ છે. હવે આ વિદ્યુતભારોનાં મુલ્યો બમણાં કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ __________ હશે.
|
||||||||
Answer:
Option (d) |
2. |
એક વિદ્યુત-ડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકતાં તેના પર લાગતું પરિણામી બળ _____________
|
||||||||
Answer:
Option (a) |
3. |
એક વિદ્યુત-ડાઇપોલને કોઇ બિંદુવત્ વિદ્યુતભારનાં ક્ષેત્રમાં મુકેલ હોય તો _____
|
||||||||
Answer:
Option (c) |
4. |
એક ઇલેકટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકતાં _____
|
||||||||
Answer:
Option (b) |
5. |
શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મુકેલા બે બિંદુવત્ વિદ્યુતભરો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ α છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલાં જ અંતરે પરંતુ K જેટલો ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરવતાં માધ્યમમાં મુકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ _____ જેટલું હશે.
|
||||||||
Answer:
Option (d) |
6. |
બે બિંદુવત્ વિદ્યુતભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર Q મુકવામાં આવે છે. જો વિદ્યુતભાર -q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, તો Q _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
7. |
a ત્રિજ્યાના વર્તુંળના પરિઘ પર રેખીય વિદ્યુતભારઘનતા λ = λ0cosθ છે તો તેના પરનો કુલ વિદ્યુતભાર _____હશે.
|
||||||||
Answer:
Option (a) |
8. |
ધાતુના બે સમાન (indentical) ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર q છે. જયારે આ બે ગોળાઓને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે, ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભારરહિત ગોળા Cનો A સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે. ત્યાર બળ ગોળા Cને B સાથે સ્પર્શ કરવી છૂટો પાડવામાં આવે છે, તો હવે A અને B વચ્ચે _____ બળ લાગશે(બંને ગોળાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી.)
|
||||||||
Answer:
Option (c) |
9. |
બે બિંદુવત્ વિદ્યુતભારો q અને 4qને એકબીજાથી 30 cmના અંતરે મુકેલા છે, તો તેમને જોડતી રેખા પર _____ રહેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય હશે.
|
||||||||
Answer:
Option (a) |
10. |
પરમિટીવિટી [ε0]નાં પરિમાણ _____ છે. અહી, વિદ્યુતભારનું પરિમાણસૂત્ર Q લો.
|
||||||||
Answer:
Option (c) |