11. |
HCL અણુની વિદ્યુત-ડાઈપોલ-મોમેન્ટ 3.4 × 10-30 Cm છે. આ અણુના બંને પરમાણું પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે, તેમ કલ્પીએ, તો આ વિદ્યુતભારનું મૂલ્ય _____ હશે. આ બે પરમાણુંઓં વચ્ચેનું અંતર 1 Å છે.
|
||||||||
Answer:
Option (b) |
12. |
100 N/Cનું વિદ્યુતક્ષેત્ર Z- દિશામાં અસ્તિત્વમાં છે, તો આ વિદ્યુતક્ષેત્રનું XY સમતલમાં મુકેલા 10 cmની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
13. |
એક (સુવાહક) ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે અને તેના પર 100 μCનો વિદ્યુતભાર મુકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 μC જેટલો વિદ્યુતભાર મુકવામાં આવે, તો તેના પર લાગતું વિદ્યુતબળ _____ હશે.
k = 9 × 109 MKS લો.
|
||||||||
Answer:
Option (c) |
14. |
કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 μC હોય, ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલા ફલક્સનું મૂલ્ય ∅ છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 μC દાખલ કરવામાં આવે, તો હવે આ પૃષ્ઠ સાથે સંકળયેલ ફલ્કસ _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
15. |
કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત-ડાઈપોલ મુકવામાં આવે, તો ગોળના પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત-ફલક્સ _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
16. |
q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1m લંબાઈની દોરીઓં વડે એકજ જ આધારબિંદુ પરથી ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાવેલ છે. આ બે ગોળા વચ્ચેનું અંતર _____ m.
|
||||||||
Answer:
Option (c) |
17. |
એક બિંદુવત્ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મુક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મુક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત-ફલક્સ.
|
||||||||
Answer:
Option (d) |
18. |
n બાજુવાળા એક નિયમિત બહુકોણના (n-1) શિરોબિંદુ પર, દરેક પર Q જેટલો વિદ્યુતભાર મુકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર r છે, તો કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર.
|
||||||||
Answer:
Option (a) |
19. |
2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છુટા પાડી પછી એટલા જ અંતરે મુકવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું બળ _____ .
|
||||||||
Answer:
Option (d) |
20. |
1 C વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્રરેખાઓંની સંખ્યા _____
(ε0 = 8.85 × 10-12 MKS)
|
||||||||
Answer:
Option (c) |