31. |
9:1ના પ્રમાણમાં તીવ્રતાઓનો ગુણોત્તર ધરાવતા બે તરંગો વચ્ચે વ્યતિકરણ રચાય છે, તો પ્રકશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાઓનો ગુણોત્તર _____.
|
||||||||
Answer:
Option (c) |
32. |
y1=4 sin ωt અને y2=3 વડે જે પ્રકાશ તરંગોના સ્થાનાંતર રજુ કરવામાં આવે છે. તે તરંગોના સંપાતિકરણને લીધે પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો મળે ?
|
||||||||
Answer:
Option (a) |
33. |
વ્યતિકરણભાતમાં જોવા મળતી એકબીજાની વિરોધી શલાકાઓ _____ પર આધાર રાખે છે.
|
||||||||
Answer:
Option (b) |
34. |
નીચેનામાંથી કયા તરંગો વ્યતિકરણ ધટના ઉપજાવી શકે છે?
|
||||||||
Answer:
Option (d) |
35. |
y1=4 sin (ωt-β1) અને y2=A2 sin (ωt-β2) વડે રજુ થતા બે તરંગોના સંપતીકરણને કારણે રચતા પરિણામી તરંગનો કંપવિસ્તાર _____.
|
||||||||
Answer:
Option (a) |
36. |
બે તરંગોની તીવ્રતા ઓનો ગુણોત્તર 4:1 છે, તો આ તરંગોના કંપવિસ્તારોનો ગુણોત્તર _____.
|
||||||||
Answer:
Option (a) |
37. |
બે તરંગોની તીવ્રતાઓ અનુકર્મે I અને 4I છે. આ બંને તરંગોના સંપાતીકરણને લીધે મળતા પરિણામી તરંગની મહત્તમ તીવ્રતા _____.
|
||||||||
Answer:
Option (b) |
38. |
વ્યતિકરણભાતમાં ઊર્જા _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
39. |
બે સુસમ્બદ્ધ ઉદગમોમાંથી આવતા 'I' જેટલી તીવ્રતાના તરંગોનું વ્યતિકરણ થાય છે. જ્યાં ન્યુનતમ મળે છે ત્યાં તીવ્રતા શૂન્ય છે, તો જ્યાં અધિકતમ મળે ત્યાં તીવ્રતા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
40. |
બે વિદ્યુત ચુંબકીય તરંગોના કોઈ એક ક્ષણે સ્થાનાંતરો (0,0,1) અને (-1,0,-1) છે. આ બંને તરંગો કોઈ એક બિંદુએ સંપાતીકરણ અનુભવે, તો તે બિંદુ પાસે પરિણામી તરંગનું સ્થાનાંતર મૂલ્યમાં _____ છે.
|
||||||||
Answer:
Option (b) |