તરંગ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of તરંગ-પ્રકાશશાસ્ત્ર

Showing 21 to 30 out of 96 Questions
21.
યંગના વ્યતિકરણના પ્રયોગમાં 640 nm તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા શલાકાની પહોળાઈ 2.4 x 10-4m મળે છે. શાળકની પહોળાઈમાં 0.9 x 10-4m નો ઘટાડો મેળવવા_____તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવો જોઈએ.
(a) 640 nm
(b) 465 nm
(c) 880 nm
(d) 550 nm
Answer:

Option (b)

22.
I0 તીવ્રતાવાળા અધ્રુવીભૂત પ્રકાશનામાર્ગમાં બે પોલેરાઈડ એવી રીતે મૂકેલ છે કે જેથી બીજા પોલેરોઇડમાંથી પ્રકાશ નિર્ગમન પામતો નથી. જો આ બે પોલેરોઇડની વચ્ચે ત્રીજા પોલેરોઈડ, પ્રથમ પોલેરોઇડની દગ-અક્ષ સાથે Θ ખૂણે મૂકવામાં આવે તો છેલ્લા પોલેરોઈડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા______
(a) I08sin22Θ
(b) I04sin22Θ
(c) I02cos4Θ
(d) I0cos4Θ
Answer:

Option (a)

23.
પડદા પર એકબીજાથી 1 mm અંતરે રહેલાં બે પ્રકાશિત બિંદુઓ છે. જેને કોઈ એક વ્યક્તિ જુએ છે. વ્યક્તિની આંખની કીકીનો વ્યાસ 3 mm છે. કયા મહત્તમ અંતરથી વ્યક્તિ આ બિંદુઓને સ્પષ્ટપણે છૂટાં જોઈ શકશે ? (પ્રકાશની તરંગલંબાઈ=500 nm)
(a) 6m
(b) 3m
(c) 5m
(d) 1m
Answer:

Option (c)

24.
યંગ ના એક પ્રયોગમાં એક સ્લિટ પહોળી છે, જયારે બીજી સ્લિટ સાંકડી છે. પહોળી સ્લિટમાંથી આવતા પ્રકાશના તરંગો માટે કંપવિસ્તાર, બીજી સ્લિટમાંથી આવતા પ્રકાશના તરંગોના કંપવિસ્તાર કરતાં બમણો છે. હવે જે સંપાતબિંદુએ સંપાત થતા તરંગો વચ્ચેનો કળાતફાવત Ф હોય તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા I, મહત્તમ તીવ્રતા Im ના પદમાં_____થાય.
(a) Im9(4+5cosФ)
(b) Im31+2cos2Ф2
(c) Im51+4cos2Ф2
(d) Im91+8cos2Ф2
Answer:

Option (d)

25.
પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપુંજનું A અને B પોલેરોઈડ વડે અવલોકન કરવામાં આવે છે. જયારે કિરણપુંજ A મહત્તમ તીવ્રતા અને કિરણપુંજ B શૂન્ય તીવ્રતા ધરાવતું હોય તે સ્થિતિમાંથી પોલેરોઈડને 30º ના કોણે ભ્રમણ કરાવતા બંનેકિરણપૂંજો સમાન તીવ્રતાથી દેખાય છે. જો બંને કિરણપૂંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે IA અને IB હોય, તો IAIB = _____
(a) 32
(b) 1
(c) 13
(d) 3
Answer:

Option (c)

26.
પડદા પર કોઈ બિંદુ P આગળ સંપાત થતા બે તરંગો વચ્ચે પથ-તફાવત λ8 છે, તો P આગળની તીવ્રતા અને મધ્યમાન શલાકા આગળની તીવ્રતાનો ગુણોત્તર _____ .
(a) 0.853
(b) 8.53
(c) 85.3
(d) 853
Answer:

Option (a)

27.
I અને 4I જેટલી અલગ અલગ તીવ્રતા ધરાવતા બે પ્રકાશનાં કિરણો દ્વારા પડદા પર વ્યતિકરણ શાળાકાઓ રચાય છે. પડદા પરના A બિંદુ આગળ આ બે કિરણો વચ્ચેનો કળા-તફાવત π2 અને B બિંદુ આગળ કળા- તફાવત π છે, તો A અને B આગળ મળતી પરિણમી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત IA - IB= _____.
(a) 2I
(b) 4I
(c) 5I
(d) 7I
Answer:

Option (b)

28.
બે સુસમ્બદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ 5460 A° છે. પડદા પરના સંપાતબિંદુએ તેમનામાંથી નીકળતા બે કિરણો વચ્ચે પથ-તફાવત 2.1×10-6m (અથવા 2.1 micron) છે. તો તેમના વચ્ચે કળા-તફાવત ______ rad હશે.
(a) 7.692
(b) 7.692π
(c) 7.692π
(d) 7.6923π
Answer:

Option (b)

29.
એક બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચે કળા- તફાવત 17π rad છે. આ તરંગોની તરંગલંબાઈ 6000 Åહોય, તો પથ-તફાવત ______ થશે.
(a) 5100 Å
(b) 51000Å
(c) 51 nm
(d) 2550 Å
Answer:

Option (b)

30.
પડદા પર વ્યતિકરણ ઉપજાવતા બે પ્રકાશ-કિરણોની તીવ્રતાઓનો ગુણોત્તર βછે, તો Imax-IminImax+Imin = _____.
(a) 2β
(b) 2β1+β
(c) 21+β
(d) 1+β2β
Answer:

Option (b)

Showing 21 to 30 out of 96 Questions