11. |
એક વ્યકિત તળાવના શાંત પાણી પરથી પરાવર્તિત થયેલા સૂર્યનો તલધ્રુવીભુત પ્રકાશ મેળવે છે.જો પાણીનો વક્રીભવનાંક 1.327 હોય તો, સૂર્ય ક્ષિતિજથી કેટલા કોણ હશે?
|
||||||||
Answer:
Option (c) |
12. |
સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર પોલેરાઈઝિંગ કોણે આપાત થઇ 220જેટલું વિચલન અનુભવે છે,તો વક્રીભુતકોણ _____ હશે.
|
||||||||
Answer:
Option (d) |
13. |
ટેલિસ્કોપમાં 4000 Å અને 5000 Å ના પ્રકાશ વડે મળતી વિભેદનશક્તિનો ગુણોતર _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
14. |
એક ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ 1.22 m છે.પ્રકાશની તરંગલંબાઈ 5000Å છે, તો ટેલિસ્કોપની વિભેદનશક્તિ _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
15. |
એકબીજાની ઉપર મુકેલા પોલેરાઈઝ પર અધ્રુવીભુત પ્રકાશ આપાત થાય છે, તો આ બંને પોલેરાઈઝરની વચ્ચે કેટલો કોણ હોવો જોઈએ કે જેથી પારગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશ-કિરણની તીવ્રતા કરતાં ⅓ જેટલી થાય ,
|
||||||||
Answer:
Option (b) |
16. |
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ _____ .
|
||||||||
Answer:
Option (d) |
17. |
યંગના પ્રયોગમાં 5890 તરંગલંબાઈવાળો પીળો પ્રકાશ વાપરવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ માલૂમ પડે છે. કોણીય પહોળાઈ 10 % વધારવા તેની તરંગલંબાઈમાં કેટલો ફેરફાર કરવો પડે ?
|
||||||||
Answer:
Option (a) |
18. |
યંગના પ્રયોગમાં 64૦૦ ના પ્રકાશનો ઉપયોગ કરતાં મળતી શલાકાની પહોળાઈ મળે છે . શલાકાની પહોળાઈમાં નો ઘટાડો કરવા માટે_____ તરંગલંબાઈમાં પ્રકાશનો ઉપયોગ કરવો પડે.
|
||||||||
Answer:
Option (a) |
19. |
ઉદભવસ્થાન અને પડદા વચ્ચેનું અંતર 2% વધે તો પડદા પર મળતી પ્રકાશની તીવ્રતા_____
|
||||||||
Answer:
Option (d) |
20. |
યંગના બે સ્લિટના પ્રયોગમાં 480 nm તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે. એક સ્લિટને 1.4 વક્રીભવનનાંકવાળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે અને બીજી સ્લિટને 1.7 વક્રીભવનનાંકવાળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે છે. તેથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પેહલા જેટલા અંતરે પાંચમી પ્રકાશિત શલાકા રચાતી હોય, ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા શિફ્ટ થાય છે, તો બંને પારદર્શક પ્લેટની સમાન જોડાઈ t=_____
|
||||||||
Answer:
Option (a) |