31. |
25 W, 220 V અને 30 W, 220 Vના બે બલ્બોને 440 V પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો કયો બલ્બ ઊડી જશે ?
|
||||||||
Answer:
Option (a) |
32. |
20 °C તાપમાને એક પાત્રમાં રહેલા 1 L પાણીમાં 1000 Wનું હીટર ડુબાડવામાં આવેલ છે. આપેલ પાણીને તેના ઉત્કલનબિંદુએ લઇ જવા માટે કેટલો સમય લાગશે ? અહી પ્રાપ્ય ઊર્જામાંથી 20% ઊર્જા વાતાવરણમાં વિખેરિત થઇ જાય છે.
|
||||||||
Answer:
Option (c) |
33. |
20 Ω અવરોધના ટરની આજુબાજુ સમગ્રતયા બરફનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. આ અવરોધને 210 V વૉલ્ટેજ લાગુ પાડવામાં આવે, તો બરફના ગલનનો દર _____ .( બરફની ગલનગુપ્ત ઉષ્મા = 80 )
|
||||||||
Answer:
Option (c) |
34. |
એક ઈલેકટ્રિક કીટલીમાં 20 °C તાપમાને 1 kg પાણી ભરવામાં આવેલ છે. તેને 220 V વૉલ્ટેજ લાગુ પાડતા તેમાં 4 A પ્રવાહ પસાર થાય છે, તો કેટલા સમયમાં પાણી ઉકળવા લાગશે ?
|
||||||||
Answer:
Option (b) |
35. |
જો બલ્બના બે છેડા વચ્ચે વૉલ્ટેજ ( અથવા p.d.) 5% ઘટે તો તેના દ્વારા મળતો (output) પાવર _____ % ઘટે.
|
||||||||
Answer:
Option (c) |
36. |
5 Ω અવરોધમાં અડધી મિનિટ સુધી પ્રવાહ પસાર કરવાથી તેમાં 15000 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધમાં વહેતો પ્રવાહ _____ .
|
||||||||
Answer:
Option (d) |
37. |
જો 200 W અને 100 Wના બલ્બોના અવરોધો અનુક્રમે R1 અને R2 હોય અને બંને સમાન વૉલ્ટેજના સપ્લાય સાથે વાપરી શકાતા હોય, તો _____
|
||||||||
Answer:
Option (d) |
38. |
એક વાહકતારના દ્રવ્યની અવરોધકતા 4 x 10-8Ωm છે. તેનું કદ 4 m3 અને અવરોધ 4Ω હોય તો તેની લંબાઈ ગણો.
|
||||||||
Answer:
Option (c) |
39. |
તાંબાના તારમાં પ્રવાહઘનતા 2.5 x 108 Am-2 છે. જો તેમાંથી 8A પ્રવાહ વહેતો હોય, તો તારનો વ્યાસ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (a) |
40. |
વાહકતારની લંબાઈ અડધી કરવામાં આવે, તો તેનું કન્ડકટન્સ_____
|
||||||||
Answer:
Option (b) |