પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 121 to 123 out of 123 Questions
121.
સમાન ઓપરેટીંગ વોલ્ટેજ ધરાવતા બે વિદ્યુતબલ્બનો પાવર P1 તથા P2 છે. જો આ બબોને આટલા જ વોલ્ટેજ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે, ત્યારે કુલ પાવરવ્યય_____થશે.
(a) P1P2
(b) P1 + P2
(c) P1 + P2P1P2
(d) P1P2P1 + P2
Answer:

Option (d)

122.
એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી(orange) રંગના પટ્ટાઓ છે, તો તે અવરોધકના અવરોધનું મહત્તમ મૂલ્ય_____હોઈ શકે.
(a) 49.6 kΩ
(b) 33 kΩ
(c) 39.6 kΩ
(d) 26.4 kΩ
Answer:

Option (c)

123.
એક વિદ્યુતકોષ વડે અવરોધ R1 માંથી t સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે, આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ R2 માંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલઉષ્મા સમાન હોય, તો વિદ્યુતકોષનો આંતરિક અવરોધ_____છે.
(a) R1 + R22
(b) R1 - R22
(c) R1 R2
(d) R1 R2
Answer:

Option (c)

Showing 121 to 123 out of 123 Questions