1. |
હાઈડ્રોજન પરમાણુમાં m ત્રિજયાની વર્તુળlકાર કક્ષામાં અચળ ઝડપ ms-1 થી ગતિ કરે છે. તો તેના વડે રચાતો પ્રવાહ_____
|
||||||||
Answer:
Option (b) |
2. |
એક બેટરી સાથે જયારે 2 Ω અવરોધ જોડવામાં આવે છે, ત્યારે મળતો પ્રવાહ 0.9 A છે અને 7 Ω નો અવરોધ જોડવામાં આવે, ત્યારે મળતો પ્રવાહ 0.3 A થાય છે, તો બેટરીનો આંતરિક અવરોધ = _____
|
||||||||
Answer:
Option (a) |
3. |
એક વાહક તારને વિધુતક્ષેત્ર 5 × 10-8V m-1 લાગુ પાડતાં પ્રવાહધનતા 2.5 A m-2 માલુમ પડે છે, તો વાહકની અવરોધકતા _____
|
||||||||
Answer:
Option (b) |
4. |
એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે છે,પરિણામે તારના વ્યાસમાં ધટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર _____ હશે.
|
||||||||
Answer:
Option (a) |
5. |
ક્યા તાપમાને તાંબાના વાહક નો અવરોધ તેના 00C તાપમાનના અવરોધ કરતાં બમણો થશે? તાંબા માટે α = 3.9 × 10-3 0C-1
|
||||||||
Answer:
Option (a) |
6. |
તમને n અવરોધો આપેલા છે. દરેક અવરોધનું મુલ્ય r Ω છે. પ્રથમ તેમને શક્ય લધુતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યાર બાદ તેમને શક્ય મહતમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ લધુતમ અને મહતમ અવરોધોનો ગુણોતર _____ છે.
|
||||||||
Answer:
Option (d) |
7. |
સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ R છે. રિંગનું કેન્દ્ર O છે અને રિંગ પર બે બિંદુઓ P અને Q આવેલ છે. જો ∠POQ =θ હોય તો, બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____
[ રિંગની ત્રિજ્યા = r અને એકમલંબાઈ દીઠ રિંગનો અવરોધ = ρ]
|
||||||||
Answer:
Option (a) |
8. |
સમાન આડછેદ ધરાવતા R અવરોધવાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો, આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે અવરોધવાળા એક વાહક તારને સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતરમાં જોડવામાં આવે છે. જો આ બે સંયોજનને શ્રેણીમાં જોડવામાં આવે તો, આ બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
9. |
3 A પ્રવાહનું વહન કરતા 3 m લાંબા તાંબાના વાહકમાં એક ઇલેકટ્રોનને ડિ્ફ્ટવેગથી એક છેડાથી બીજા છેડા પર જતાં કેટલો સમય લાગશે ?
[વાહકના આડછેદનું ક્ષેત્રફળ = 2 × 10-6 m2 અને તાંબામાં ઇલેકટ્રોન સંખ્યાધનતા n = 8.5 × 1028 m-3 છે]
|
||||||||
Answer:
Option (b) |
10. |
ત્રણ તાંબાના તારનાં દળોનો ગુણોતર 5:3:1 અને તેમની લંબાઈઓનો ગુણોતર 1:3:5 છે, તો તેમના વિધુત-અવરોધોનો ગુણોતર _____
|
||||||||
Answer:
Option (c) |