પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 41 to 50 out of 123 Questions
41.
સમાંતર પ્લેટનું ક્ષેત્રફળ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર d હોય તેવા કેપેસિટરમાં પ્રથમ 'ε' પરમિટિવિટીવાળું ડાઈ-ઇલેક્ટ્રિક ભરીને તેનું કેપેસિટન્સ અને ત્યારબાદ બે પ્લેટો વચ્ચે σ વાહકતાવાળું વિદ્યુતદ્રાવણ (ઇલેક્ટ્રોલાઈટ) ભરીએ ત્યારે તેના વાહક્ત્વનો ગુણોતર_____
(a) εσ
(b) εσ
(c) σε
(d) 1ε0σ
Answer:

Option (a)

42.
જેનું પારિમાણિક સમીકરણ M-1L-3T3A2 હોય તેવી ભૌતિક રાશિ_____
(a) અવરોધ
(b) અવરોધકતા
(c) વાહકતા
(d) emf
Answer:

Option (c)

43.
એક વાહકતારનું તાપમાન વાધરવામાં આવે,તો તેની અવરોધકતા અને વાહકતાનો ગુણોતર_____
(a) ઘટે.
(b) વધે.
(c) અચળ રહે.
(d) વધે અથવા ઘટે.
Answer:

Option (b)

44.
કોસ્મિક કિરણોમાંથી 0.15 પ્રોટોન સેમી2/સેકન્ડના દરથી પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6400 km હોય તો આ કોસ્મિક કિરણોના કારણે પૃથ્વીને મળતો વિદ્યુતપ્રવાહ_____હોય.
(a) 0.12 A
(b) 1.2 A
(c) 12 A
(d) 120 A
Answer:

Option (a)

45.
1μA પ્રવાહવાળી પ્રોટોન કિરણાવલીના આડછેદનું ક્ષેત્રફળ 05 mm2 છે અને તે 3 x 104 m/s ના વેગથી ગતિ કરે છે, તો તેના પરથી વિદ્યુતભારની ઘનતા_____છે.
(a) 6.6 x 10 -4 C/m3
(b) 6.6 x 10 -5 C/m3
(c) 6.6 x 10 -6 C/m3
(d) એક પણ નહિ
Answer:

Option (b)

46.
વાહકના આડછેદમાંથી t સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q = B' + A't2 છે, તો t=10 સેકન્ડે વિદ્યુતપ્રવાહ કેટલો થશે ?
(a) 5A'
(b) 10A'
(c) 20A'
(d) 40A'
Answer:

Option (c)

47.
1.72 x 10-8Ωm અવરોધકતાવાળા અને 1.3 x 105A/m2 વિદ્યુતપ્રવાહ ઘનતા ધરાવતા તાંબાના તારમાં ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર ગણો.
(a) 2.2 x 10-3 V/m
(b) 1.1 x 103 V/m
(c) 2.2 x 10-6 V/m
(d) 1.1 x 10-3 V/m
Answer:

Option (a)

48.
તારના આડછેદમાંથી t સમયે પસાર થતો વિદ્યુતભાર Q(t) = αt2 + βt + γ સૂત્રથી મળે છે તો α, β અને γ નાં પારિમાણિક સૂત્રો મેળવો. એ જો α, β અને r નાં મૂલ્યો અનુક્રમે 5, 3, 1 SI પદ્ધતિમાં હોય તો 5 s માં વિદ્યુતપ્રવાહ=______
(a) 35 A
(b) 53 A
(c) 51 A
(d) 15 A
Answer:

Option (b)

49.
100 Vની આદર્શ બેટરી સાથે 10 kΩ નો અવરોધ શ્રેણીમાં જોડેલો છે. જો પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવા માટે 50 Ω અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે તો પ્રવાહના માપનમાં કેટલી ભૂલ આવશે ?
(a) 50 μA
(b) 50 mA
(c) 5 mA
(d) 15 mA
Answer:

Option (a)

50.
આપેલ વાહક માટે તેના અવરોધનું સૂત્ર n, e, Ʈ, m, l અને A ના પદમાં કયું હશે ?
(a) mƮAne2l
(b) ne2A2mrl
(c) mlne2ƮA
(d) me2ƮA2ml
Answer:

Option (c)

Showing 41 to 50 out of 123 Questions