| 11. | 
                                    10 m લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 Ω છે. તેને 3 V ની બેટરી અને 10 Ωના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો તાર પર એકબીજાથી 30 cm અંતરે રહેલા બિંદુઓં વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત _____ હશે.
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 12. | 
                                    સમાન emf  ε  અને સમાન આંતરિક અવરોધ r ધરાવતા n વિધુતકોષોને અવરોધ R સાથે સમાંતરમાં જોડવામાં આવે , તો R માંથી વહેતો પ્રવાહ I=_____ હોય  છે.
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 13. | 
                                    એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ ગણું  (n>0) કરવામાં આવે, તો નવો અવરોધ કેટલો થાય ?
                                 
 | ||||||||
| Answer: Option (b) | 
| 14. | 
                                    જો વિધુતબલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે,તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? [બલ્બના ફિલામેન્ટનો અવરોધ અચળ ધારો]
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 15. | 
                                    220 V અને100 W ના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. આ દરેક સંયોજનને 220 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો કુલ પાવર _____ હશે
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 16. | 
                                    પોતોના પરિધ પર λ  જેટલી રેખીય વિધુતભારધનતા ધરાવતી R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ω  જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય , તો આ રીતે કેટલા વિધુતપ્રવાહનું નિર્માણ થાય ?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 17. | 
                                    મેંગેનીનનો વિશિષ્ટ અવરોધ 50 x 10-8 Ω.m છે તો તેનો 50 cm લંબાઈવાળો ઘનનો અવરોધ______
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 18. | 
                                    એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધાકતા અને વાહકતા નો ગુણોત્તર _____ .
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 19. | 
                                    જો વાહકમાં એકમ કદદીઠ ઈલેકટ્રૉનની સંખ્યા n હોય, તો વાહકનો અવરોધ _____ના સમપ્રમાણમાં હોય.
                                 
 | ||||||||
| Answer: Option (c) | 
| 20. | 
                                    1 mm2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ જેની લંબાઈને લંબરૂપે હોય તેવા તાંબાના તારમાંથી 1.344 A પ્રવાહ વહી રહ્યો છે. જો એકમ કદદીઠ (cm3) ઈલેકટ્રૉનની સંખ્યા 8.4 × 1022 હોય, તો ઈલેકટ્રૉનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે ?
                                 
 | ||||||||
| Answer: Option (c) |