61. |
100 આંટાઓ અને 25 cm લંબાઈવાળા ચોરસ લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબરૂપે આવેલી અક્ષને અનુલક્ષીને અચળ ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રેરિત થતું emf, ε = 200sin100πt હોય, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા _____
|
||||||||
Answer:
Option (a) |
62. |
એક A.C. જનરેટરમાં t = 0 સમયે વૉલ્ટેજ મહત્તમ હોય તો કેટલા સમયમાં લઘુત્તમ સમયમાં તે ઘટીને શૂન્ય થશે ?
|
||||||||
Answer:
Option (a) |
63. |
એક A.C. ડાઈનેમો V = 120sin(100πt)cos(100πt) સૂત્ર અનુસાર વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યાં t સેકન્ડમાં અને V વૉલ્ટેજમાં છે તો તેનો મહત્તમ વૉલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે _____ હોય.
|
||||||||
Answer:
Option (c) |
64. |
એડી પ્રવાહો _____ ઉદ્દભવે છે.
|
||||||||
Answer:
Option (c) |
65. |
0.2 × 10-4 T ના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે શિરોલંબ સમતલમાં 1 m લંબાઈના વાહક સળિયાના એક છેડાને એક જ સ્થાને સ્થિર રાખીને 5 રેડિયન સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ કરવામાં આવે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે ઉદ્દભવતું પ્રેરિત emf _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
66. |
નીચેના એકમોમાંથી ક્યા એકમનું પરિમાણિક સૂત્ર ML2Q-2 છે. જ્યાં વિદ્યુતભારનું પરિમાણ Q છે.
|
||||||||
Answer:
Option (d) |
67. |
ઈન્ડક્ટર ઊર્જાનો સંગ્રહ _____ થાય છે.
|
||||||||
Answer:
Option (c) |
68. |
1 m ત્રિજ્યાની વાહક વીંટીને B =0.01 ટેસ્લાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં B ના સમતાલને લંબરૂપે 100Hz આવૃત્તિથી આંદોલન કરે તેવી રીતે મૂકતાં ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર _____
|
||||||||
Answer:
Option (b) |
69. |
0.01 સેકન્ડમાં પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ 2A થી શૂન્ય થતાં ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતો emf 1000 વૉલ્ટ છે, તો બંને ગૂંચળામાં પ્રેરિત થતું અન્યોન્ય પ્રેરકત્વ _____ છે.
|
||||||||
Answer:
Option (c) |
70. |
ચોક્કસ ત્રિજ્યાનુ તારનું ગૂંચળું 100 આંટા અને 15 mH આત્મપ્રેરકત્વ ધરાવે છે. 500 આંટાવાળા બીજા આવા જ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |