1. |
L-R A.C. પરિપથમાં t સમયે વિદ્યુતપ્રવાહ I અને વિદ્યુતપ્રવાહના ફેરફારનો સમય દર છે, તો ઇન્ડકટરના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય _____ હોય.
|
||||||||
Answer:
Option (a) |
2. |
એક A.C. પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો A.C. પ્રવાહની આવૃત્તિ _____ Hz થાય.
|
||||||||
Answer:
Option (c) |
3. |
L-C-R પરિપથમાં A.C. પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતાં કેપેસિટિવ રિએકટન્સ _____ અને ઇન્ડક્ટિવ રિએકટન્સ _____ .
|
||||||||
Answer:
Option (a) |
4. |
L-C-R (A.C.) શ્રેણી-પરિપથમાં ઈમ્પિડન્સ ન્યૂનતમ ક્યારે બને છે ?
|
||||||||
Answer:
Option (d) |
5. |
L-C-R (AC) શ્રેણી-પરિપથમાં Q-ફેક્ટરનું મૂલ્ય _____ .
|
||||||||
Answer:
Option (b) |
6. |
એક AC પરિપથમાં V અને I નીચેનાં સમીકરણો વડે આપવામાં આવ્યાં છે: તો પરિપથમાં પાવર _____ W.
|
||||||||
Answer:
Option (c) |
7. |
100 Ω અવરોધ અને 1 H ઇન્ડકટન્સના શ્રેણી-જોડાણવાળા પરિપથમાંથી Hz આવૃત્તિવાળો A.C. પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા-તફાવત _____ થાય.
|
||||||||
Answer:
Option (b) |
8. |
L-C શ્રેણી AC પરિપથ માટે હોય, તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં _____ હોય છે.
|
||||||||
Answer:
Option (a) |
9. |
તત્કાલીન AC પ્રવાહ માટે પ્રવાહનું rms મૂલ્ય કેટલું થાય ?
|
||||||||
Answer:
Option (a) |
10. |
L-C-R AC શ્રેણી-પરિપથમાં અનુનાદ માટે અનુનાદ-આવૃત્તિ = _____ થાય.
|
||||||||
Answer:
Option (a) |