ઓલ્ટરનેટીંગ કરન્ટ  MCQs

MCQs of ઓલ્ટરનેટીંગ કરન્ટ

Showing 51 to 60 out of 130 Questions
51.
j3= _____
(a) -1
(b) -(-1)
(c) -1
(d) --1
Answer:

Option (b)

52.
200Ω અવરોધ અને 1 H આત્મપ્રેરકત્વવળી કૉઇલને 200πHz આવૃત્તિવાળા A.C. ઉદ્દગમ સ્થાન સાથે જોડવામાં આવે છે. વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત _____
(a) 30°
(b) 63°
(c) 45°
(d) 75°
Answer:

Option (b)

53.
R - C શ્રેણી A.C. પરિપથને V વૉલ્ટ અને W કોણીય આવૃતિવાળું A.C. ઉદ્દગમ જોડેલું છે. હવે V અચળ રાખીને કોણીય આવૃત્તિ ω3 કરવામાં આવે તો પ્રવાહ અડધો થતો હોય તો કૅપેસિટીવ રિએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _____
(a) XCR=53
(b) XCR=35
(c) XCR=94
(d) XCR=23
Answer:

Option (b)

54.
8Ω રિએકટન્સ અને 6Ω ના અવરોધવાળા ગૂંચળાને ડી.સી. પરિપથમાં જોડતાં પરિપથનો અસરકારક અવરોધ _____
(a) 247Ω
(b)
(c)
(d) 14Ω
Answer:

Option (b)

55.
I = 10sinωt + 8cosωt સમીકરણથી રજૂ થતા પ્રવાહની મૂળ કળા _____
(a) શૂન્ય
(b) tan-145
(c) sin-145
(d) tan-154
Answer:

Option (b)

56.
π3 Ω ના અવરોધ સાથે કેટલા હેન્રીનું ગૂંચળું જોડવું જોઈએ કે જેથી 50 Hz ની આવૃત્તિએ emf અને પ્રવાહની કળાનો તફાવત 30° મળે ?
(a) 0.5 H
(b) 0.03 H
(c) 0.05 H
(d) 0.01 H
Answer:

Option (d)

57.
A.C. પરિપથમાં વૉલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત π4 છે. જો આવૃત્તિ 50 Hz હોય તો આ કળા તફાવતને સમતુલ્ય સમય તફાવત _____ છે.
(a) 0.02 s
(b) 0.25 s
(c) 2.5 s
(d) 25 ms
Answer:

Option (c)

58.
50 W ના એક બલ્બને 220 V ના સપ્લાય સાથે જોડવામાં આવે છે, તો બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું rms મૂલ્ય _____ હોય.
(a) 0.127 A
(b) 0.227 A
(c) 0.327 A
(d) 0.427 A
Answer:

Option (b)

59.
L - R શ્રેણી પરિપથને 12 V, 50 Hz નો A.C. સપ્લાય લાગુ પાડતાં પરિપથમાં 0.5 A પ્રવાહ વહે છે. જો પ્રવાહ અને વૉલ્ટેજની કળાનો તફાવત π3rad હોય, તો અવરોધ R નું મૂલ્ય _____
(a) 24Ω
(b) 12Ω
(c) 10Ω
(d)
Answer:

Option (b)

60.
A.C. પ્રવાહનું મહત્તમ મૂલ્ય 0 A છે અને આવૃત્તિ 50 Hz છે, તો પ્રવાહનું rms મૂલ્ય અને પ્રવાહને શૂન્યથી મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરતાં લાગતો સમય અનુક્રમે _____
(a) 2 × 10-2 s, 14.14 A
(b) 10-2 s, 7.07 A
(c) 5× 10-3 s, 14.14 A
(d) 5× 10-3 s, 7.07 A
Answer:

Option (d)

Showing 51 to 60 out of 130 Questions