કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 91 to 100 out of 132 Questions
91.
એક પ્રિઝમનો પ્રિઝમકોણ A છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક cot A2 છે, તો લધુતમ વિચલનકોણનું મુલ્ય _____ .
(a) (180° - 3A)
(b) (180° + 2A)
(c) (90° - A)
(d) (180° - 2A)
Answer:

Option (d)

92.
1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રીઝમકોણ 30° છે. એકરંગી પ્રકાશનું કિરણજૂથ તેની એક સપાટી પર લંબરૂપે આપાત થાય, તો વિચલનકોણનું મુલ્ય કેટલું હશે ? (sin 48°36' =0.75)
(a) 18°36'
(b) 22°38'
(c) 18°
(d) 22°1'
Answer:

Option (a)

93.
1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમના પ્રેઝમકોણનુંમુલ્ય લધુતમ વિચલનકોણ જેટલું છે.તો પ્રિઝમકોણનું મુલ્ય કેટલું હશે ? (cos 41° ≈ 0.75)
(a) 62°
(b) 41°
(c) 82°
(d) 31°
Answer:

Option (c)

94.
એક પ્રેઝમનો પ્રિઝમકોણ 30°છે. તેની એક સપાટી પર 60° જેટલા આપાતકોણે આપાત થતા કિરણ માટે વિચલનકોણનું મુલ્ય 30° માલુમ પડે છે, તો નિર્ગમનકોણનું મુલ્ય કેટલું હશે ?
(a)
(b) 30°
(c) 60°
(d) 90°
Answer:

Option (a)

95.
જયારે પ્રિઝમ પર કિરણજૂથ 50° ના કોણે આપાત કરવામાં આવે છે ત્યારી લધુતમ વિચલનકોણનું મુલ્ય 44° મળે છે, તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હશે ?
(a) 64°
(b) 60°
(c) 56°
(d) 50°
Answer:

Option (c)

96.
એક પ્રેઝમની એક સપાટી પર પ્રકાશ કિરણજૂથ લંબરૂપે આપાત કરવામાં આવે છે. આ પ્રેઝમનો પ્રીઝમકોણ 30° છે અને વક્રીભવનાંક 2 છે. આ કિરણજૂથ માટે વિચલનકોણનુંમૂલ્ય કેટલું હશે ?
(a) 30°
(b) 15°
(c) 60°
(d) 45°
Answer:

Option (b)

97.
60° જેટલોપ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એક કિરણજૂથ આપાત થાય છે ત્યારે તેનું વિચલન લધુતમ થાય છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 2 છે. તો આપાતકોણનું મુલ્ય કેટલું હશે ?
(a) 70°
(b)
(c) 45°
(d) 60°
Answer:

Option (c)

98.
કાચના બનેલા પાતળા પ્રિઝમને પાણીમાંડુબાડવામાં આવે, તો હવાની સાપેક્ષે તેના લધુતમ વિચલનકોણનું મુલ્ય કેટલા ગણું થશે ? (nga=32 અને nwa=43)
(a) 12
(b) 14
(c) 18
(d) 116
Answer:

Option (b)

99.
એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ 30°ના ખૂણે (પ્રિઝમના પાયાને સમાંતર રહીને) આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનોવક્રીભવનાંક 1.5 છે, તો કિરણનો વિચલનકોણ _____ હશે. ( sin(19.5)°=13, sin 77°=0.97)
(a) 30°
(b) 45°
(c) 47°
(d) 15°
Answer:

Option (c)

100.
'n' જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો પ્રિઝમકોણ A છે. લધુતમ વિચલનની સ્થિતિમાં પ્રિઝમના લધુતમ વિચલનકોણ δm નું મુલ્ય પ્રિઝમકોણ જેટલું છે, તો A નું મુલ્ય 'n' ના પદમાં કેટલું હશે ?
(a) sin-1n2
(b) sin-1n-12
(c) 2 cos-1n2
(d) cos-1n2
Answer:

Option (c)

Showing 91 to 100 out of 132 Questions