કિરણ-પ્રકાશશાસ્ત્ર  MCQs

MCQs of કિરણ-પ્રકાશશાસ્ત્ર

Showing 61 to 70 out of 132 Questions
61.
શૂન્યાવકાશમાં x અંતર કાપવા માટે પ્રકાશને લાગતો સમય t1s છે. કોઈ માધ્યમમાં 10cm જેટલું અંતર કાપવા માટે લાગતો સમાય t2s છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ _____ .
(a) sin-110t2t1x
(b) sin-1t2x10t1
(c) sin-110t1t2x
(d) sin-1t1x10t2
Answer:

Option (c)

62.
બે પારદર્શક માધ્યમો A અને B માં પ્રકાશનો વેગ અનુક્રમે 2×108 m s-1 અને 2.5×108 m s-1 છે. પ્રકાશનું કિરણ માધ્યમ A માંથી B તરફ જઈતેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તે માટે આ બે માધ્યમો માટેનો ક્રાંતિકોણ કેટલો થાય ?
(a) sin-112
(b) sin-125
(c) sin-145
(d) sin-113
Answer:

Option (c)

63.
કોઈ એક માધ્યમ અને હવા માટેનો ક્રાંતિકોણ 30° છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે ?
(a) 1.5×108m s-1
(b) 3×108m s-1
(c) 6×108m s-1
(d) 2.5×108m s-1
Answer:

Option (a)

64.
ડાયમંડ, કાચ અને પાણીના માધ્યમમાં પ્રકાશનો વેગ નીચેનામાંથી કયા સંબંધને અનુસરે છે ?
(a) ʋપાણીકાચડાયમંડ
(b) ʋડાયમંડકાચપાણી
(c) ʋડાયમંડપાણીકાચ
(d) ʋપાણીડાયમંડકાચ
Answer:

Option (a)

65.
X માધ્યમમાંથી Y માધ્યમમાં જતા પ્રકાશ માટે ક્રાંતિકોણ θ છે. X માધ્યમમાં પ્રકાશનો વેગ ʋ છે. તો Y માધ્યમમાં પ્રકાશનો વેગ _____.
(a) ʋ(1-cos θ)
(b) ʋsin θ
(c) ʋcos θ
(d) ʋ cos θ
Answer:

Option (b)

66.
કોઈ એક પ્રકાશકિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાટળા માધ્યમ પર i કોણે આપાત થાય છે. જો પરાવર્તન અને વક્રીભવનકોણ અનુક્રમે r અને r' હોય, તો અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર 90° કોણે હોય, તો આપેલ માધ્યમો માટે ક્રાંતિકોણ _____ થશે.
(a) sin-1 (tan r´)
(b) cos-1 (tan r´)
(c) sin-1 (tan r)
(d) cot-1 (sin r)
Answer:

Option (c)

67.
બે અલગ અલગ માધ્યમ m1 અને m2માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે 1.5×108 m/s છે. m1 માધ્યમમાંથી m2 માધ્યમમાં આ કિરણ દાખલ થાય છે. ત્યારે m1 માધ્યમમાં આપાતકોણ i છે. આ કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે એટલા માટે આપાતકોણ _____ .
(a) =sin-123
(b) <sin-125
(c) >sin-134
(d) <sin-123
Answer:

Option (c)

68.
'n' વક્રીભવનાંકવાળા પારદર્શક માધ્યમમાં એક પ્રકાશકિરણ ગતિ કરતુ હવા અનેર માધ્યમને છૂટી પાડતી સંપર્કસપાટી પાસે આપાતબિંદુએ 45° જેટલા આપાતકોણ આપત થાય છે, તો વક્રીભવનાંક 'n'ના કયા મૂલ્ય માટે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ?
(a) n = 1.33
(b) n = 1.40
(c) n = 1.50
(d) n = 1.25
Answer:

Option (c)

69.
43 વક્રીભવનાંકવાળા સ્વસ્છ પાણીમાં રહેલી વ્યક્તિ (જીવતી?) આથમતા સૂર્યને _____ જુએ છે.
(a) ઊધ્વ (શિરોલંબ) દિશા સાથે 42°ના ખૂણે
(b) સમક્ષિતિજ (પશ્ચિમ) દિશા સાથે 48°ના ખૂણે
(c) ઊધ્વ (શિરોલંબ) દિશા સાથે 48°ના ખૂણે
(d) સમક્ષિતિજ (પશ્ચિમ) દિશા માં
Answer:

Option (c)

70.
નીચે દર્શાવેલા આકૃતિમાં પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે ? C એ વાક્રતાકેન્દ્ર છે. (વસ્તુ '0' આગળ છે.)
(a) QPQ' સપાટીથી જમણી બાજુ 100 cm અંતરે
(b) QPQ' સપાટીથી ડાબી બાજુ 100 cm અંતરે
(c) QPQ' સપાટીથી ડાબી બાજુ 23 cm અંતરે
(d) QPQ' સપાટીથી જમણી બાજુ 23 cm અંતરે
Answer:

Option (b)

Showing 61 to 70 out of 132 Questions