દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 81 to 90 out of 198 Questions
81.
શેરડીના ટુકડાને સાંદ્ર NaClના દ્રાવણમાં મૂકતાં શું થશે ?
(a) શેરડીનો ટુકડો પાણી ગુમાવશે .
(b) શેરડીનો ટુકડો પાણીનું શોષણ કરશે .
(c) શેરડીનો ટુકડો દ્રાવણમાં ઓગળશે .
(d) શેરડીનો ટુકડો પાણીનું શોષણ કે ઉત્સર્જન કરશે નહીં .
Answer:

Option (a)

82.
"વનસ્પતિકોષ સંકોચાય છે." જયારે તેને _____ માં મૂકવામાં આવે છે .
(a) કોષરસ સાથે આઈસોટોનિક દ્રાવણ
(b) પાણી
(c) હાઈપરટોનિક દ્રાવણ
(d) હાઈપોટોનિક દ્રાવણ
Answer:

Option (c)

83.
આઈસોટોનિક દ્રાવણો માટે નીચેના પૈકી શું સાચું છે ?
(a) સમાન તાપમાન
(b) સમાન બાષ્પદબાણ
(c) સમાન કદ
(d) સમાન ઘનતા
Answer:

Option (b)

84.
નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ મહતમ હશે ?
(a) 0.1 m AlCl3
(b) 0.1 m NaCl
(c) 0.1 m સુક્રોઝ
(d) 0.1 m BaCl2
Answer:

Option (c)

85.
નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઉત્કલનબિંદુ મહતમ હશે ?
(a) 0.1 m FeCl3
(b) 0.1 m BaCl2
(c) 0.1 m NaCl
(d) 0.1 m યૂરિયા
Answer:

Option (a)

86.
P, Q, R અને S દ્રાવણો અનુક્રમે 0.1 M ગ્લુકોઝ, 0.05 M NaCl, 0.05 M BaCl2 અને 0.1 M AlCl3 છે, તો કઈ જોડ સમઅભિસારી છે ?
(a) P અને Q
(b) Q અને R
(c) P અને S
(d) P અને R
Answer:

Option (a)

87.
દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું હશે ?
(a) i > 1
(b) i = 1
(c) i < 1
(d) i = 0
Answer:

Option (c)

88.
વિયોજન અંશ (∝) = _____
(a) i+1n-1
(b) n-1i+1
(c) i-1n-1
(d) n-1i-1
Answer:

Option (c)

89.
સુયોજન અંશ (X) = _____
(a) i-1nn-1
(b) i-1n-1n
(c) 1-inn+1
(d) 1-inn-1
Answer:

Option (d)

90.
બેન્ઝોઈક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ બનાવતાં સંયુગ્મન થઈ દ્વિયુગ્મીકરણ થાય છે, તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
(a) i = 1 - X
(b) i = 1 + X
(c) i = 1 - X2
(d) i = 1+X2
Answer:

Option (c)

Showing 81 to 90 out of 198 Questions