દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 61 to 70 out of 198 Questions
61.
ફેફસાંમાં O2 વાયુની હીમોગ્લોબિન સાથેની પ્રકિયામાં ક્યા નિયમનો ઉપયોગ થાય છે ?
(a) રાઉલ્ટ નિયમ
(b) હેન્રીનો નિયમ
(c) ચાર્લ્સનો નિયમ
(d) બોઈલનો નિયમ
Answer:

Option (b)

62.
મરજીવા ક્યા વાયુનું મિશ્રણ ધરાવતા સિલિન્ડરનો હાલમાં ઉપયોગ કરે છે ?
(a) 2 % O2 અને 98 % He
(b) 11.7 % He, 56.2 % N2, 32.1 % O2
(c) 11.7 % N2, 32.1 % O2, 56.2 % He
(d) 11.7 % O2, 56.2 % N2, 32.1 % He
Answer:

Option (b)

63.
નીચેના પૈકી કયું આંતરાલીય ઘન દ્રાવણ છે ?
(a) બોરોન કાર્બાઈડ (BC)
(b) લિથિયમ કાર્બાઈડ (LiC)
(c) આયર્ન કાર્બાઈડ (FeC)
(d) કેલ્શિયમ કાર્બાઈડ (CaC2)
Answer:

Option (c)

64.
દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પદબાણ શેના સમપ્રમાણમાં હોય છે ?
(a) દ્રાવ્યના મોલ - અંશ
(b) દ્રાવકના મોલ - અંશ
(c) દ્રાવકની મોલાલિટી
(d) દ્રાવણની સપ્રમાણતા
Answer:

Option (b)

65.
નીચેના પૈકી કઈ જોડ બિનઆદર્શ દ્રાવણ છે ?
(a) CCl4 + SiCl4
(b) H2O + C4H9OH
(c) C2H5Br + C2H5I
(d) C6H14 + C7H16
Answer:

Option (b)

66.
રાઉલ્ટના નિયમને આધારે દ્રાવ્ય પદાર્થનો આણ્વીય દળ શોધવાનું સૂત્ર જણાવો .
(a) P-PSP = M2×M1W1×W2
(b) M2 = W2×M1×PW1×(P-PS)
(c) PS-PP = W2×M1M2×W1
(d) P-PSPtotal = W2×M2W1×M1
Answer:

Option (b)

67.
0.5 m ગ્લુકોઝનું જલીય દ્રાવણ ક્યા દ્રાવણ સાથે સમઅભિસારી હશે ?
(a) 0.1 m NaCl
(b) 0.05 m NaCl
(c) 1 m NaCl
(d) 0.25 m NaCl
Answer:

Option (d)

68.
0.02 m Al2(SO4)3 ના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.04 K હોય તો દ્રાવ્ય માટે વિયોજન અંશ = _____ (Kb = 1.9 K kg mol-1)
(a) 0.092
(b) 0.0125
(c) 0.034
(d) 0.0675
Answer:

Option (b)

69.
જેમ જેમ વધુ ઊંચાઈએ જઈએ તેમ પાણીના ઉત્કલનબિંદુમાં શું ફેરફાર થશે ?
(a) ઘટશે .
(b) વધશે .
(c) અચળ રહેશે .
(d) પ્રથમ ઘટે ત્યારબાદ વધશે .
Answer:

Option (a)

70.
ખાંડના જલીય દ્રાવણનું ઠારણ કરતાં તેનો કયો ઘટક ઘન સ્વરૂપમાં ફેરવાય છે ?
(a) ખાંડ
(b) પાણી
(c) બંને
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 61 to 70 out of 198 Questions