| 151. | 
                                 
                                    તાપમાન વધવાથી નીચેના પૈકી શું વધે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 152. | 
                                 
                                    હેન્રીના નિયમ અનુસાર, _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 153. | 
                                 
                                    273 K તાપમાને He વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મોલ-અંશ 2.4 x 10-3 હોય, તો દ્રાવણ પર He વાયુનું આંશિક દબાણ _____ બાર થાય.
(હેન્રી અચળાંકનું મૂલ્ય 6.71 x 10-6 બાર છે.)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 154. | 
                                 
                                    બાષ્પદબાણ પર અસર કરતું પરિબળ _____ છે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 155. | 
                                 
                                    બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અબાષ્પશીલ દ્રાવ્યના મોલ-અંશ બરાબર હોય છે. - આ વિધાન ક્યા નિયમ તરીકે ઓળખાય છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 156. | 
                                 
                                    ઘટકો A અને B ધરાવતું દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરે છે, તો _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 157. | 
                                 
                                    નીચેનાં વિધાનો માટે T(True) કે F(False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
(1) બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે.
(2) બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ-પ્રમાણમાં હોય છે.
(3) બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના મોલ-અંશ બરાબર હોય છે.
(4) દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકના મોલ-અંશ બરાબર હોય છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 158. | 
                                 
                                    298 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે.
298 K તાપમાને નીચેનાં દ્રાવણો બનાવવામાં આવે છે :
(P) 178.2 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા (M=60) ઓગાળવામાં આવે છે.
(Q) 179.82 ગ્રામ પાણીમાં 0.01 મોલ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે.
(R) 179.1 ગ્રામ પાણીમાં 5.3 ગ્રામ Na2CO3 (M=106) ઓગાળવામાં આવે છે.
દ્રાવણોના બાષ્પદબાણનો ચડતો યોગ્ય ક્રમ ઓળખો.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 159. | 
                                 
                                    293 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.023 બાર છે. જો 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં 293 K તાપમાને ઓગાળવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ _____ થશે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 160. | 
                                 
                                    60 ગ્રામ યુરિયા (અણુભાર = 60) ને 9.9 મોલ પાણીમાં ઓગાળવામાં આવ્યું. જો શુદ્ધ પાણીનું બાષ્પદબાણ p0 હોય, તો દ્રાવણનું બાષ્પદબાણ _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  |