61. |
હાઈડ્રોજન વિદ્યુતધ્રુવ કૅથોડ તરીકે વર્તતો હોય ત્યારે ઍનોડ વિદ્યુતધ્રુવનો અૉક્સિડેશન પોટૅન્શિયલ કેવું મૂલ્ય દર્શાવશે ?
|
||||||||
Answer:
Option (b) |
62. |
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો વૉલ્ટેજ જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
63. |
A, B, C અને Dના પ્રમાણિત ઈલેકટ્રૉડ પોટૅન્શિયલ અનુક્રમે -3.65, -1.66, -0.80 અને +0.86 V છે, તો કોની રાસાયણિક સક્રિયતા સૌથી વધુ હશે ?
|
||||||||
Answer:
Option (d) |
64. |
અનંત મંદને HCl અને NaClની સીમિત મોલર વાહકતા અનુક્રમે 426.15 અને 126.15 મ્હો સેમી2 ગ્રામ તુલ્યાંક-1 છે, તો વાહકતા માટે સાચું વિધાન કયું હશે ?
|
||||||||
Answer:
Option (c) |
65. |
25 °સે તાપમાને 1 બાર દબાણે વાયુ xને 1 M y1- અને 1 M z1- ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જો રિડક્શન પોટૅન્શિયલ z > y > x હોય, તો _____
|
||||||||
Answer:
Option (a) |
66. |
જયારે pH=10 હોય ત્યારે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો કોષ-પોટૅન્શિયલ કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |
67. |
( i ) MnO4- → Mn2+
( ii ) MnO4- → MnO2 ( iii ) MnO4- → MnO42- પ્રક્રિયાઓમાં મધ્યસ્થ પરમાણુના ઈલેકટ્રૉનની સંખ્યામાં થતા ફેરફારનો ક્રમ કયો અહ્સે ? (i, ii, iii પ્રક્રિયાના ક્રમમાં)
|
||||||||
Answer:
Option (b) |
68. |
AgNO3 ના દ્રાવણમાં 1 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ 10 મિનિટ સુધી પસાર કરતાં કેટલા ગ્રામ Ag મુક્ત થશે ?
|
||||||||
Answer:
Option (d) |
69. |
25 °સે તાપમાને HClની અનંત મંદને તુલ્યવાહકતા 425 ઓહ્મ-1 સેમી2 તુલ્ય-1 અને વિશિષ્ટ વાહકતા 3.825 ઓહ્મ-1 સેમી-1 છે, જો તેનો વિયોજન (આયનીકરણ) અંશ 90% હોય, તો દ્રાવણની નૉર્માલિટી શોધો.
|
||||||||
Answer:
Option (a) |
70. |
CuSO4ના જલીય દ્રાવણમાંથી કૅથોડ પર 63.5 ગ્રામ કૉપર મેળવવા કેટલા કુલંબ વિદ્યુતજથ્થો પસાર કરવો પડે ?
|
||||||||
Answer:
Option (c) |