રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 41 to 50 out of 132 Questions
41.
તૃતીય ક્રમની પ્રક્રિયા માટે Kનો એકમ જણાવો.
(a) મોલ•લિટર-1• સેકન્ડ-1
(b) સેકન્ડ-1
(c) (મોલ/લિટર)-1• સેકન્ડ-1
(d) (મોલ/લિટર)-2• સેકન્ડ-1
Answer:

Option (d)

42.
એક પ્રક્રિયાનો પ્રક્રિયા-વેગ = KAB2.જો A અને B ની સાંદ્રતા બમણી કરવામાં આવે, તો વેગ કેટલા ગણો થશે ?
(a) 4
(b) 8
(c) 3
(d) 6
Answer:

Option (b)

43.
પ્રક્રિયા pA+qB નીપજનો પ્રક્રીયા-વેગ R=KA1Bm છે, તો _____
(a) (p+q) = (l+m)
(b) (p+q) > (l+m)
(c) p+q અને l+m બંને સમાન હોઈ શકે અથવા ના પણ હોઈ શકે
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

44.
2A+BC+D પ્રક્રિયા માટે જો પ્રક્રિયકોની સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે, તો વેગ કેટલા ગણો થશે ?
(a) 9
(b) 18
(c) 27
(d) 64
Answer:

Option (c)

45.
-dH2O2dt શું દર્શાવે છે ?
(a) H2O2 ના ઉત્પાદનનો વેગ
(b) H2O2 ના વિઘટનનો વેગ
(c) પ્રક્રિયાના પ્રક્રિયા-વેગમાં થતો વધારો
(d) પ્રક્રિયાનો પ્રક્રીયા-ક્રમ
Answer:

Option (b)

46.
વાયુમય પ્રક્રિયા માટે પ્રક્રિયા-વેગ =KAB.જો પાત્રનું કદ પ્રારંભિક કદના14 જેટલું કરવામાં આવે, તો મળતો વેગ પ્રારંભિક વેગ કરતાં કેટલા ગણો થશે?
(a) 161
(b) 116
(c) 41
(d) 18
Answer:

Option (a)

47.
કોઈ એક પ્રક્રિયા જુદા-જુદા તબક્કામાં નીચે મુજબ કરવામાં નીચે મુજબ થાય છે, તો તેનો પ્રક્રિયા-વેગ કેટલો થશે ? 2A + BD + E, A + B C + D (ધીમો તબક્કો), A + C E (ઝડપી તબક્કો)
(a) R=KA2B
(b) R=KAC
(c) R=KAB
(d) R=KA2
Answer:

Option (c)

48.
પ્રક્રિયા AB.જો પ્રક્રિયકની સાંદ્રતામાં 8 ગણો વધારો કરવામાં આવે તો વેગ બે ગણો થાય છે, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.
(a) 13
(b) 1
(c) 12
(d) 2
Answer:

Option (a)

49.
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 શોધવાનું સુત્ર કયું છે?
(a) R02K
(b) KR0
(c) 0.693K
(d) 2KR0
Answer:

Option (a)

50.
Xmn તત્વનો t1/2=25 મિનીટ છે, તો 50 મિનીટને અંતે કેટલો જથ્થો બાકી રહેશે ?
(a) 12
(b) 13
(c) 14
(d) 110
Answer:

Option (c)

Showing 41 to 50 out of 132 Questions